પ્રેગ્નન્સીમાં યોગ કરતી કરીના
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાને હાલમાં જ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે જેમાં તે યોગ કરતી જોવા મળી રહી છે. સૈફ અલી ખાન સાથે તે તેના બીજા બાળકના આવવાની રાહ જોઈ રહી છે. કરીનાએ પ્રેગ્નન્સી દરમ્યાન આમિર ખાન સાથેની લાલ સિંહ ચઢ્ઢાનું પણ શૂટિંગ કર્યું હતું. તેણે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘થોડા યોગ કરીને દિમાગને શાંત રાખી રહી છું.’