Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ના સેટ પર કેમ રડવા લાગી Kareena Kapoor, જુઓ વીડિયો

'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ના સેટ પર કેમ રડવા લાગી Kareena Kapoor, જુઓ વીડિયો

29 August, 2019 04:31 PM IST | મુંબઈ

'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ના સેટ પર કેમ રડવા લાગી Kareena Kapoor, જુઓ વીડિયો

કરીના કપૂર

કરીના કપૂર


બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર આમ તો પોતાના સ્ટાઈલ માટે ઓળખાય છે, પરંતુ આ વખતે કરીના ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ને લઈને ચર્ચામાં છે. કરીના આ શૉમાં જજ છે. આમ તો એક્ટ્રેસ સેટ પર હંમેશા મસ્તીના મૂડમાં જોવા મળી છે, પરંતુ હાલમાં ડી.આઈ.ડીના મંચ પર કંઈક એવું થયું કે ત્યા હાજર લોકો રડવા લાગ્યા. કરીના કપૂરથી લઈને શૉના બીજા જજ બૉસ્કો પણ રડવા લાગ્યા.




 

ઝી ટીવીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં કરીના અને બૉસ્કો રડતા નજર આવી રહ્યા છે. આ એપિસોડ આ વીકેન્ડમાં ટેલીકાસ્ટ કરવામાં આવશે.


આ પણ વાંચો : વધતા વજનથી દુઃખી છે કપિલ શર્મા, કહ્યું 6 મહિનાથી ઓછું નથી થઈ રહ્યું 2 કિલો વજન

જોકે થશે કે એવું કે એક કન્ટેસ્ટન્ટ મકૂલ આ સમયે પિતા અને દીકરાના સંબંધની થીમ પર પર્ફોર્મ કરશે. આ જોઈને બૉસ્કો પોતાના પિતાને યાદ કરીને ભાવુક થઈ જશે અને રડવા લાગશે. જેને જોઈને કરીના કપૂરની આંખમાં પણ આંસૂ આવી જશે. જુઓ વીડિયો

Whatsapp-channel Whatsapp-channel

29 August, 2019 04:31 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK