ક્યાં જઈ રહ્યા છે સૈફ, કરીના અને તૈમુર?

મુંબઈ | May 31, 2019, 09:31 IST

કરીના અને સૈફ લંડના જવા રવાના થયા તૈમુરને સાથે લઈને. જેની તસવીરો સામે આવી છે.

ક્યાં જઈ રહ્યા છે સૈફ, કરીના અને તૈમુર?
તસવીર સૌજન્યઃ વિરલ ભાયાણી

કરીના કપૂર અને સૈફ અલી ખાનની એરપોર્ટ પરથી તસવીરો સામે આવી છે. આ ત્રિપુટી લંડન જઈ રહ્યા છે. જ્યાં સૈફની ફિલ્મ જવાની જાનેમનનું પહેલું શેડ્યુલ શરૂ થવા જઈ રહ્યું છે. જુઓ તેમની એરપોર્ટ પરથી સામે આવેલી તસવીરો.

 
 
 
View this post on Instagram

Our cutie #taimuralikhan off to London for dd's film shoot #jawanijaaneman .#saifalikhan #kareenakapoorkhan #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onMay 30, 2019 at 8:32pm PDT


કરીના અને સૈફને તૈમુર પણ સાથ આપી રહ્યો છે. કરીના કપૂર મિનિ વેકેશનના મૂડમાં છે. એટલે તે સૈફની ફિલ્મ જવાની જાનેમનના શેડ્યૂલમાં તેની સાથે જઈ રહી છે. લંડનમાં ખાન ફેમિલી ચીલ કરવાના મૂડમાં છે.

 
 
 
View this post on Instagram

Our cutie #taimuralikhan off to London for dd's film shoot #jawanijaaneman .#saifalikhan #kareenakapoorkhan #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onMay 30, 2019 at 8:32pm PDT


એરપોર્ટ પર કરીના કપૂર કેઝ્યુઅલ લીકમાં જોવા મળી. બેબો બ્લૂ ડેનિમ, વ્હાઈટ ટોપ અને બ્લેક ઓવરકોટમાં હતી. અને સૈફ સેમી ફોર્મલમાં જોવા મળ્યા. જેમાં તે ખૂબ જ કૂલ લાગી રહ્યો હતો. પરંતુ આ બધા કરતા વધુ ધ્યાન ખેંચ્યું તૈમુરે. તૈમુર નાઈટસૂટમાં હતો અને ઉંઘમાં જોવા મળ્યો. પરંતુ તેમાં તે ક્યૂટ લાગી રહ્યો હતો.

 
 
 
View this post on Instagram

#saifalikhan #kareenakapoorkhan And #taimuralikhan

A post shared by Viral Bhayani (@viralbhayani) onMay 30, 2019 at 12:48pm PDT


ફિલ્મોની વાત કરીએ તો કરીના તેના ટેલિવિઝન ડેબ્યૂની તૈયારી કરી રહી છે. ગૂડ ન્યૂઝ ખતમ કરીને તે ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં જોવા મળશે. સૈફના હાથ પર પણ ઘણી ફિલ્મો છે. જેથી તે વચ્ચેથી થોડો સમય કાઢીને ફેમિલી સાથે થોડી ક્ષણો વિતાવવા માંગે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK