Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીના કપૂર છે ૨૦૧૨ની વર્લ્ડની હૉટ ગર્લ

કરીના કપૂર છે ૨૦૧૨ની વર્લ્ડની હૉટ ગર્લ

06 September, 2012 02:59 AM IST |

કરીના કપૂર છે ૨૦૧૨ની વર્લ્ડની હૉટ ગર્લ

કરીના કપૂર છે ૨૦૧૨ની વર્લ્ડની હૉટ ગર્લ


kareena-hot-worldમૅગેઝિનના સપ્ટેમ્બર મહિનાના અંકના કવર પર કરીના જાદુ વિખેરવાની છે. કરીનાનું કહેવું છે કે ‘મને સેક્સી અને હૉટ લાગવાનું પહેલેથી જ ખૂબ ગમે છે ને એમાંય જો ‘મૅક્સિમ’ જેવા સ્ત્રીની ખૂબસૂરતીની સાચી કદર કરનારા સર્વેમાં આ ખિતાબ મળે તો એથીયે વધુ સારું લાગે છે. હૉટ એ હોય જેને પોતાને ખબર હોય કે એક છોકરીએ પોતાની જાતને કઈ રીતે સાચવવી. એ માત્ર પાતળી કમર કે લાંબા પગ હોવા પૂરતું જ સીમિત નથી. હું ખૂબ ખુશ છું કે લોકોએ મને વિશ્વની સૌથી હૉટ ગર્લનો ખિતાબ આપ્યો. આ મારા માટે ખૂબ મોટાં કૉમ્પ્લીમેન્ટ્સ છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2012 02:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK