Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરણ જોહરે આપ્યો ટ્રોલર્સને જોરદાર જવાબ, કરી હતી આપત્તિજનક કોમેન્ટ

કરણ જોહરે આપ્યો ટ્રોલર્સને જોરદાર જવાબ, કરી હતી આપત્તિજનક કોમેન્ટ

18 August, 2019 08:37 PM IST |

કરણ જોહરે આપ્યો ટ્રોલર્સને જોરદાર જવાબ, કરી હતી આપત્તિજનક કોમેન્ટ

કરણ જોહરે આપ્યો ટ્રોલર્સને જોરદાર જવાબ, કરી હતી આપત્તિજનક કોમેન્ટ


બોલીવુડ ડિરેક્ટર કરણ જોહરે ટ્રોલર્સને કરારો જવાબ આપ્યો છે અને ટ્રોલરનું મોઢુ બંધ કર્યું છે. કરણ જોહરે તેનો જવાબ એ ટ્રોલરને આપ્યો જેણે કરણ જોહરને ફિલ્મ બનાવવાને લઈને માગ કરી હતી. જો કે યૂઝરને કઈક અલગ મગજમાં આવ્યું છે આપત્તિજનક હતું, જેના કારણે કરણ જોહર ભડક્યો હતો અને આ ટ્રોલરને જવાબ આપ્યો છે અને તેની બોલતી બંધ કરી છે.

એક યૂઝરે લખ્યું હતું કે, કરણ જોહરની લાઈફ પર પણ એક ફિલ્મ બનવી જોઈએ 'કરણ જોહર : ધ ગે.' યૂઝરના આ ટ્વીટ પછી કરણ જોહરે આ કમેન્ટ પર પ્રતિક્રિયા આપતા એક ટ્વીટ કર્યું હતું. કરણ જોહરે જવાબ આપતા લખ્યું હતું કે, તમે ખરેખર જીનિયસ છો. આ તમે અત્યાર સુધી ક્યા છુપાઈને રાખ્યું હતું? આજે ટ્વિટર પર સૌથી વધારે પ્રચલિત અવાજના રૂપમાં જાહેર થવા માટે આભાર..



કરણ જોહરના આ જવાબના વખાણ કરવામાં આવી રહ્યાં છે અને લોકોનું કહેવું છે કે કરણ જોહરે આવા લોકોની કમેન્ટને જવાબ આપવો જોઈએ નહી. યૂઝર્સનું કહેવું છે કે લોકો અટેન્સન ઈચ્છે છે અને તમે તેને અટેન્સન આપી રહ્યાં છો. તમારે આવુ કરવુ જોઈએ નહી.


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2019 08:37 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK