Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કુછ કુછ હોતા હૈના પોસ્ટરને રીક્રીએટ કર્યું કરણ જોહર અને ગૌરી ખાને

કુછ કુછ હોતા હૈના પોસ્ટરને રીક્રીએટ કર્યું કરણ જોહર અને ગૌરી ખાને

16 December, 2019 12:43 PM IST | Mumbai

કુછ કુછ હોતા હૈના પોસ્ટરને રીક્રીએટ કર્યું કરણ જોહર અને ગૌરી ખાને

કુછ કુછ હોતા હૈના પોસ્ટરને રીક્રીએટ કર્યું કરણ જોહરે

કુછ કુછ હોતા હૈના પોસ્ટરને રીક્રીએટ કર્યું કરણ જોહરે


કરણ જોહર અને ગૌરી ખાને હાલમાં જ એક બૉલીવુડ થીમ પાર્ટીમાં ‘કુછ કુછ હોતા હૈ’ના પોસ્ટરને રીક્રીએટ કર્યું હતું. ૧૯૯૮માં આવેલી આ ફિલ્મમાં શાહરુખ ખાને રાહુલ, રાની મુખરજીએ ટીના અને કાજોલે અંજલિનું પાત્ર ભજવ્યું હતું. બૉલીવુડ થીમનો આ ફોટો કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટોમાં કરણ રાહુલ બન્યો હતો અને ગૌરી ટીના બની હતી તો કાજલ આનંદે ફિલ્મની અંજલિ જેવો લુક અપનાવ્યો હતો. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી કે ‘અમારા ડિયર ફ્રેન્ડ બિન્દ્રા અમ્રિતપાલની ૯૦ના દાયકાની બૉલીવુડ થીમવાળી પાર્ટી અમે અટેન્ડ કરી હતી. ‘કુછ કુછ હોતા હૈ’ને લઈને અમે આવ્યાં. ગૌરી ખાન ટીના બની હતી, કાજલ આનંદ અંજલિ બની હતી અને હું અફકોર્સ રાહુલ બન્યો હતો. શાહરુખ ખાન તો અમને જોઈને ખૂબ શરમિંદગી અનુભવી રહ્યો છે. અમે પોસ્ટર રીક્રીએટ કરી રહ્યાં હતાં તો શાહરુખ વચ્ચે આવ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2019 12:43 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK