Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > મૂવી રિવ્યુ > આર્ટિકલ્સ > પલ પલ દિલ કે પાસ વિશે જાણો આર. જે. હર્ષિલનું શું કહેવું છે.....

પલ પલ દિલ કે પાસ વિશે જાણો આર. જે. હર્ષિલનું શું કહેવું છે.....

20 September, 2019 08:35 PM IST | મુંબઈ ડેસ્ક
આર. જે. હર્ષિલ

પલ પલ દિલ કે પાસ વિશે જાણો આર. જે. હર્ષિલનું શું કહેવું છે.....

પલ પલ દિલ કે પાસ

પલ પલ દિલ કે પાસ


સની દેઓલના પુત્ર કરણ દેઓલ સાથે આ ફિલ્મમાં સહર બમ્બાએ પણ ડેબ્યૂ કર્યું છે. સની દેઓલે આ પહેલા પણ ઘણી ફિલ્મો બનાવી છે જેમકે દિલ્લગી, અપને... સની દેઓલે એમાં તો ઠીકઠાક કામ કર્યું હતું.

કરણ દેઓલ અન્ય સ્ટાર કિડ્સ જેમ કે, વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, અનન્યા પાંડે,આલિયા ભટ્ટ જેટલા સ્કીલફૂલ છે એટલો સ્કીલફૂલ નથી લાગતો. એટલે કાચો એક્ટર છે તેને ટ્રેનિંગની જરૂર છે. ચાલો કાચા એક્ટર તો હોય ટાઇગર શ્રોફની એક્ટિંગ ક્યાંકને ક્યાંક કાચી છે પણ ટાઇગર એક્શનમાં જોરદાર માહેર છે તેનો ડાન્સમાં ભયંકર જોરદાર છે એટલે બીજી બધી સ્કીલ્સમાં જોરદાર માહેર છે પણ કરણ દેઓલમાં એવું નથી. હા બે ત્રણ એક્શન સીન્સમાં કોન્ફિડેન્ટ લાગે છે સારો લાગે છે કેમ... એ તો ડીએનએમાં છે. સેમ સની દેઓલ લાગે છે. પિક્ચર પણ સ્ટોરી ઠીક કહી શકાય પણ મેકિંગ એટલું સારું નથી સિવાય કે ફર્સ્ટ હાફમાં જે હિમાલયના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે એ...




આ પણ વાંચો : બોલીવુડમાં જોવા મળતો પિતા-પુત્રીનો પ્રેમ

કરણ દેઓલ વિશે વાત કરતાં આર. જે. હર્ષિલ કહે છે કે "કરણ દેઓલનો હાથ પણ ઢાઇ કિલોનો તો ખરો. જો સની દેઓલ અને કરણ દેઓલ બન્ને એક પિક્ચરમાં ભેગા હોય તો ડાયલોગ શું હોય.. યે પાંચ કિલો કે હાથ અગર કીસી પર પડ જાય તો........"


આર જે હર્ષિલના મત પ્રમાણે ફિલ્મ જોવાય....

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2019 08:35 PM IST | મુંબઈ ડેસ્ક | આર. જે. હર્ષિલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK