Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કપિલ શર્માની વાઇફે આપ્યો દીકરાને જન્મ

કપિલ શર્માની વાઇફે આપ્યો દીકરાને જન્મ

02 February, 2021 03:23 PM IST | Mumbai
Agencies

કપિલ શર્માની વાઇફે આપ્યો દીકરાને જન્મ

કપિલ શર્માની વાઇફે આપ્યો દીકરાને જન્મ

કપિલ શર્માની વાઇફે આપ્યો દીકરાને જન્મ


કપિલ શર્માની વાઇફ ગિન્ની ચતરથે ગઈ કાલે સવારે દીકરાને જન્મ આપ્યો છે. આ અગાઉ તેમને એક દીકરી પણ આવી હતી. તેમની દીકરી અનાયરાનો જન્મ ૨૦૧૯ના ડિસેમ્બરમાં થયો હતો. કપિલ શર્માએ પોતાના શો ‘ધ કપિલ શર્મા શો’માંથી બ્રેક લેવાની તાજેતરમાં જ જાહેરાત કરી હતી, જેથી તે નવજાત બાળક અને વાઇફ સાથે વધુ સમય પસાર કરી શકે. ફરીથી પાપા બનવાના ગુડ ન્યુઝ ટ્વિટર પર આપતાં કપિલ શર્માએ ટ્વીટ કર્યું હતું કે ‘નમસ્કાર. વહેલી સવારે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. ભગવાનની કૃપાથી મા અને દીકરો બન્ને સ્વસ્થ છે. સૌએ આપેલા પ્રેમ, શુભેચ્છા અને પ્રાર્થનાઓ માટે ખૂબ આભાર. સૌને ભરપૂર પ્રેમ. - ગિન્ની અને કપિલ.’


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2021 03:23 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK