Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > PM મોદીને લઈને કપિલ શર્માએ કર્યું ટ્વીટ, કહ્યું- ભગવાનને પ્રાર્થના કે..

PM મોદીને લઈને કપિલ શર્માએ કર્યું ટ્વીટ, કહ્યું- ભગવાનને પ્રાર્થના કે..

20 October, 2019 03:40 PM IST | નવી દિલ્હી

PM મોદીને લઈને કપિલ શર્માએ કર્યું ટ્વીટ, કહ્યું- ભગવાનને પ્રાર્થના કે..

PM મોદી સાથે કપિલ શર્મા

PM મોદી સાથે કપિલ શર્મા


શનિવારે વડાપ્રધાન મોદીએ ટીવી અને ફિલ્મોની દુનિયાના દિગ્ગજો સાથે મુલાકાત કરી. આવી જ મુલાકાત વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી પહેલા પણ કરી હતી. આ મુલાકાત તેમણે સિતારાઓ સાથે ચર્ચા કરી કે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી કેવી રીતે કરવામાં આવે. આ ખાસ મુલાકાતમાં આમિર ખાન, શાહરૂખ ખાનની સાથે કૉમેડી કિંગ કપિલ શર્મા પણ નજર આવ્યા.

વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ તસવીર શેર કરીને કપિલ શર્માએ ટ્વીટ કર્યું. જેમાં તેમણે લખ્યું કે, 'આદરણીય વડાપ્રધાન નરેન્દ્રમોદીજી, તમને મળીને અને તમારા વિચારો સાંભળીને ખૂબ જ સારું લાગ્યું. તમારા કુશળ નેતૃત્વમાં આપણો દેશ નવી ઉંચાઈઓ સર કરે અને તમે આવી જ રીતે અમારું માર્ગદર્શન કરતા રહો એવી જ ભગવાનના પ્રાર્થના છે. જય હિંદ'.




આ પણ જુઓઃ વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

કપિલ શર્મા બાદ શાહરૂખ ખાને પણ પીએમ મોદી સાથેની સેલ્ફી શેર કરીને તેમના માટે ખાસ ટ્વીટ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2019 03:40 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK