Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કપિલ શર્માને આવ્યો ગુસ્સો, ફેન્સે સેલ્ફી માગતા કર્યું આવું

કપિલ શર્માને આવ્યો ગુસ્સો, ફેન્સે સેલ્ફી માગતા કર્યું આવું

17 February, 2019 06:09 PM IST |

કપિલ શર્માને આવ્યો ગુસ્સો, ફેન્સે સેલ્ફી માગતા કર્યું આવું

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


કપિલ શર્માનો શો ફરી એકવાર વિવાદોમાં છે. એક બાજુ નવજોત સિંહ સિદ્ધુને શોમાંથી કાઢી મૂક્વામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ કપિલે કંઇક એવું કર્યું છે કે તેના ફેન્સ નારાજ થયા છે. એક વ્યક્તિએ સેલ્ફી માગતા કપિલ શર્મા તેની પર ગુસ્સે ભરાયો હતો.

કપિલે ફેન્સને સેલ્ફી લેવાની ના પાડી હતી. સાથે જ તેનું વર્તન પણ ખરાબ હતું. કપિલ શર્મા એક રિયલ સ્ટેટ પ્રોફેશનલની પાર્ટીમાં ગયો હતો. જ્યાં તેની સાથે રણવીર સિંહ, મિકા સિંહ અને બીજા બોલિવૂડ સ્ટાર્સ પણ હતા. આ દરમિયાન એક ફેને કપિલ સાથે સેલ્ફીની માગ કરી હતી.



કપિલે તેના ફેન્સને સેલ્ફી લેવાની ના પાડી દીધી હતી. સાથે જ રણવીર સિંહ તેના ફેન્સને સારી રીતે મળતો જોવા મળ્યો હતો. ઉપરાંત અન્ય સ્ટાર્સ પણ ફેન્સ સાથે તસવીર ક્લિક કરાવતાં જોવા મળ્યા હતા.


આ પણ વાંચો: કપિલ શર્માના શોમાંથી નવજોતસિંહ સિદ્ધૂની હકાલપટ્ટીના અહેવાલ

ઉપરાંત શોમાંથી નવજોત સિંહ સિદ્ધુને કાઢી મૂકવામાં આવ્યા છે. તેમની જગ્યા અર્ચના પૂરણ સિંહ લેશે. આ અંગે સોની ટીવીએ ટ્વિટ કરી અર્ચનાનું સ્વાગત કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2019 06:09 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK