Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તામિલ શીખવું મારા માટે અઘરું છે : કંગના રનોટ

તામિલ શીખવું મારા માટે અઘરું છે : કંગના રનોટ

15 November, 2019 10:15 AM IST | Mumbai

તામિલ શીખવું મારા માટે અઘરું છે : કંગના રનોટ

કંગના રનોટ

કંગના રનોટ


‘થલાઇવી’માં જયલલિતાનું પાત્ર ભજવતી કંગના રનોટ માટે તામિલ ભાષા શીખવાનું અઘરું પડી રહ્યું છે. આ ફિલ્મ માટે તેણે ભરતનાટ્યમની પણ ટ્રેઇનિંગ લઈ રહી છે. સાથે જ પ્રોસ્થેટિક મેકઅપ સેશન માટે તે કલાકોના કલાકો પસાર કરી રહી છે. સ્વર્ગીય જયલલિતા તામિલનાડુનાં મુખ્ય પ્રધાન હતાં. તેમની બાયોપિકની ડિમાન્ડ પ્રમાણે ભાષા શીખતી કંગનાએ કહ્યું હતું કે ‘મારા માટે તામિલ શીખવું અઘરું છે. મારે ડાયલૉગ્સ ગોખવા પડી રહ્યા છે. શરૂઆતમાં હું પૂરી ભાષા શીખવાનો પ્રયાસ કરી રહી હતી, કારણ કે હું અંગ્રેજી પણ શીખી છું. હું હવે ફિલ્મની સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે તામિલ શીખી રહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2019 10:15 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK