Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું ઝઘડો શરૂ કરું છું એવું કોઈ સાબિત કરી આપે તો હું ટ્વિટર છોડીશ:કંગના

હું ઝઘડો શરૂ કરું છું એવું કોઈ સાબિત કરી આપે તો હું ટ્વિટર છોડીશ:કંગના

19 September, 2020 12:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું ઝઘડો શરૂ કરું છું એવું કોઈ સાબિત કરી આપે તો હું ટ્વિટર છોડીશ:કંગના

કંગના રનોટ

કંગના રનોટ


કંગના રનોટનું કહેવું છે કે તે કદી પણ ઝઘડાની શરૂઆત નથી કરતી અને જો કોઈ એ સાબિત કરી આપે તો તે ટ્વિટર છોડી દેશે. હાલમાં બૉલીવુડ અને કંગના આમને-સામને આવી ગયા છે. તે સતત ટ્વિટર પર શાબ્દિક વાર કરી રહી છે. ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા વિશે કહેવામાં આવે છે કે હું ‘લડાકુ’ છું, પરંતુ એ ખોટું છે. મારો રેકૉર્ડ છે કે મેં કદી પણ લડાઈની શરૂઆત નથી કરી. જો કોઈ એ વાતને સાબિત કરી દે તો હું ટ્વિટર છોડી દઈશ. હું કદી પણ લડાઈ શરૂ નથી કરતી, પરંતુ એને પૂરી કરું છું. ભગવાન ક્રૃષ્ણએ કહ્યું છે કે જો કોઈ તમને લડાઈ માટે ઉકસાવે તો ના ન પાડવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2020 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK