Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજકુમાર-કંગનાની ફિલ્મ 'મેંટલ હૈ ક્યા'ના પોસ્ટર સામે વિવાદ

રાજકુમાર-કંગનાની ફિલ્મ 'મેંટલ હૈ ક્યા'ના પોસ્ટર સામે વિવાદ

19 April, 2019 09:31 PM IST |

રાજકુમાર-કંગનાની ફિલ્મ 'મેંટલ હૈ ક્યા'ના પોસ્ટર સામે વિવાદ

'મેંટલ હૈ ક્યા'ના પોસ્ટર સામે વિવાદ

'મેંટલ હૈ ક્યા'ના પોસ્ટર સામે વિવાદ


રાજકુમાર રાવ અને કંગના રનૌટ સ્ટારર ફિલ્મ 'મેંટલ હૈ ક્યા' 21 જુને રિલીઝ થવાની તૈયારીમાં છે. મેંટલ હૈ ક્યા પ્રકાશ કોવેલામુડી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. કંગના રનૌટની ફિલ્મ પોતાના અજીબો ગરીબ પોસ્ટરના કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષી રહી છે. જો કે હવે ફિલ્મના પોસ્ટર્સ અને ટાઈટલ પર મેંટલ હેલ્થ એક્સપર્ટ્સે આપત્તિ દર્શાવી છે જ્યારે સોશિયલ મીડિયા પર ફિલ્મને ટ્રોલમાં કરવામાં આવી રહી છે.

મેંટલ હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે, ફિલ્મનું ટાઈટલ દિમાગી બિમારીથી કલંકિત છે અને પોસ્ટરથી તે જાહેર પણ થાય છે. ધ હિન્દુના રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન સાઈકિએટ્રિક સોસાયટીએ ગુરુવારે સેન્સર બોર્ડ, સૂચના અને પ્રસારણ મંત્રાલય અને પીએમઓને લેટર લખવામાં આવ્યો છે. જેમા ફિલ્મના ટાઈટલને લઈને આપત્તિ દર્શાવવામાં આવી છે.



ઈન્ડિયન સાઈકિએટ્રિક સોસાયટીએ ફ્લ્મના ટાઈટલ મેંટલ ડિસઓર્ડર અને વ્યક્તિના ભેદભાવપૂર્ણ, કલંક, અપમાનજનક અને અમાનવીય રીતથી પ્રોજેકટ કરવામાં આવી છે. ડોક્ટરોની માગ છે કે ફિલ્મના ટાઈટલને બદલવામાં આવે છે અને એવી બધી જ વસ્તુઓને સેન્સર કરવામાં આવે જેના કારણે દિમાગી રુપથી બિમાર દર્દીઓના અધિકારોને ખેદ પહોંચે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2019 09:31 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK