અહીં તેમને હૈદરાબાદથી મુંબઈ જતી વખતે ફ્લાઇટમાં ઇકૉનૉમી ક્લાસમાં ટ્રાવેલ કરવું પડ્યું હતું. એનું કારણ એ હતું કે કાજોલ એ જ ફ્લાઇટમાં હતી અને બિઝનેસ ક્લાસની તમામ સીટો કાજોલે પોતાના રસાલા માટે બુક કરી લીધી હતી. લંડનના મેયરે જખ મારીને ઇકૉનૉમી ક્લાસમાં જ ટ્રાવેલ કરવું પડ્યું, કેમ કે કાજોલની ટીમનો કોઈ પણ મેમ્બર પોતાની બિઝનેસ ક્લાસની સીટ જતી કરવા તૈયાર ન થયો.
એમ છતાં બોરિસે માઇક્રોબ્લૉગિંગ સાઇટ પર લખ્યું કે ‘બૉલીવુડના ઘર સમા મુંબઈમાં જસ્ટ લૅન્ડ થયો. મેગા ફિલ્મસ્ટાર કાજોલને પણ મળ્યો.’
તેમણે કાજોલ સાથેનો પોતાનો ફોટો પણ એમાં અપલોડ કર્યો હતો. જોકે થયેલા અનુભવ પરથી મેયરસાહેબને બૉલીવુડના સ્ટારનાં નખરાંનો અંદાજ જરૂર આવી ગયો હશે.
દીકરીના જન્મ બાદ હું મારી મમ્મીને બરાબર સમજી શકી હતી: કાજોલ
17th January, 2021 16:42 ISTસારી સ્ક્રિપ્ટ્સ ભાગ્યે જ મળતી હોય છે : કાજોલ
15th January, 2021 17:24 ISTજે વસ્તુઓ ફૅટ દેખાડે એને ઇગ્નોર કરે છે કાજોલ
14th January, 2021 14:29 ISTઍર ઇન્ડિયાની લંડનથી દિલ્હીની ફ્લાઇટમાં મળ્યા 4 કોરોના પૉઝિટીવ પ્રવાસી
11th January, 2021 18:54 IST