કાજોલે નક્કી કર્યું છે કે જે વસ્તુઓ ફૅટ દેખાડે એને ઇગ્નોર કરવાની. તેની ફિલ્મ ‘ત્રિભંગા: ટેઢી મેઢી ક્રેઝી’ 15 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ફૅટને લઈને કટાક્ષ કરતાં તેણે ઇન્સ્ટાસ્ટોરી પર એક નોટ શૅર કરી છે. એ નોટમાં લખ્યું છે કે ‘મેં નક્કી કર્યું છે કે જે પણ વસ્તુઓ જેમાં હું ફૅટ દેખાઉં એને ઇગ્નોર કરવાની છું. ઉદાહરણ તરીકે આયનો, સ્કેલ્સ અને લોકોનાં મંતવ્યો.’
દીકરીના જન્મ બાદ હું મારી મમ્મીને બરાબર સમજી શકી હતી: કાજોલ
17th January, 2021 16:42 ISTસારી સ્ક્રિપ્ટ્સ ભાગ્યે જ મળતી હોય છે : કાજોલ
15th January, 2021 17:24 ISTઆવનારા ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા માટે આપણે આત્મવિશ્વાસી બનવંં પડશે: કાજોલ
10th January, 2021 17:18 ISTત્રિભંગામાં પોતાના રોલને લઈને કાજોલે કહ્યું...
5th January, 2021 18:05 IST