બ્યુટી અવૉડ્ર્સના કાર્યક્રમમાં છવાઈ ગઈ આ બ્યુટીઓ

Published: 3rd August, 2012 06:07 IST

બુધવારે રાત્રે બાંદરાની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં એક આંતરરાષ્ટ્રીય ફૅશન-મૅગેઝિન દ્વારા યોજવામાં આવેલા બ્યુટી અવૉડ્ર્સના કાર્યક્રમમાં બૉલીવુડની સુંદરી દીપિકા પાદુકોણ તેની લેટેસ્ટ ફિલ્મ ‘કૉકટેલ’ને મળેલી સફળતા અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામ લીલા’માં થયેલી તેની પસંદગીને પગલે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

kajol-awardસામાન્ય રીતે પોતાના ડ્રેસિંગ પર ઓછું ધ્યાન આપતી કાજોલ પણ ગ્લૅમરસ અવતારમાં જોવા મળી હતી. હિન્દી ફિલ્મ-જગતમાં નવી-નવી આવેલી નર્ગિસ ફખરી અને ડાયના પેન્ટી જોકે આ બન્ને સિનિયરોની સરખામણીમાં ઝાખી લાગતી હતી. તસવીરો : સુનીલ તિવારી

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

kajol-award

 

kajol-award2

 

kajol-award1

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK