Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જોઈ લો અજય દેવગનના હાથે લીધેલી કાજોલની સેલ્ફી

જોઈ લો અજય દેવગનના હાથે લીધેલી કાજોલની સેલ્ફી

26 February, 2020 03:38 PM IST | Mumbai

જોઈ લો અજય દેવગનના હાથે લીધેલી કાજોલની સેલ્ફી

કાજોલ

કાજોલ


અજય દેવગને હાલમાં જ તેની પત્ની કાજોલ સાથે સેલ્ફી લીધી હતી, પરંતુ એમાં તે જોવા નહોતો મળી રહ્યો. કાજોલે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે જેમાં તે દાદર પર બેઠેલી જોવા મળી રહી છે. તેણે ફોટો સાથે કૅપ્શન આપી હતી કે ‘મેં મારા પતિને કહ્યું કે ચાલ સેલ્ફી લઈએ ત્યારે તેણે મને કહ્યું કે દાદર પર બેસી જા, હું ફોટો ક્લિક કરું છું. મેં તેને કહ્યું કે સેલ્ફીનો મતલબ થાય છે કે બન્ને સાથે હોય અને એમાંથી કોઈ એક ફોટો ક્લિક કરે. તો તેણે મને હાથથી ઇશારો કરી દાદર પર બેસવા કહ્યું હતું.’

કાજોલનો ફોટો ફરી શૅર કરી અજયે લખ્યું હતું કે મારા વર્ઝનની સેલ્ફીમાં હું મોટા ભાગે કૅમેરાની પાછળ હોઉં છું.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2020 03:38 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK