Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૉનને કરવી છે લવ સ્ટોરીવાળી ફિલ્મો

જૉનને કરવી છે લવ સ્ટોરીવાળી ફિલ્મો

08 April, 2019 10:14 AM IST |

જૉનને કરવી છે લવ સ્ટોરીવાળી ફિલ્મો

જૉન એબ્રાહમ

જૉન એબ્રાહમ


જૉન એબ્રાહમની ઇચ્છા હવે લવ સ્ટોરી કરવાની છે. તેણે કૉમેડી અને ઍક્શન ફિલ્મોમાં હાથ આજમાવ્યો છે. તેની ફિલ્મ ‘રોમિયો અકબર વૉલ્ટર’ (RAW) ગયા શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તે રૉ-એજન્ટ બન્યો છે. રોમૅન્ટિક ફિલ્મો કરવા વિશે જૉને કહ્યું હતું કે ‘મને રોમૅન્ટિક ફિલ્મો કરવામાં રસ છે. જોકે હજી સુધી મને એવી કોઈ ફિલ્મો નથી મળી.

આ પણ વાંચો : જિતેન્દ્રએ પોતાના ૭૭મા બર્થ-ડે પર વાઇફ શોભા કપૂર સાથે કર્યો ડાન્સ



ફિલ્મનો આ એક સુંદર પ્રકાર છે. મને એવી લવ સ્ટોરી કરવી છે જે મારી પર્સનાલિટી, મારી શારીરિક ક્ષમતા અને હું જે છું એવી વ્યક્તિ તરીકે મને રજૂ કરી શકે. આવા પ્રકારની સ્ટોરી હું શોધી રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2019 10:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK