Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૉન બન્યો પીટાનો પર્સન ઑફ ધ યર

જૉન બન્યો પીટાનો પર્સન ઑફ ધ યર

03 December, 2020 03:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૉન બન્યો પીટાનો પર્સન ઑફ ધ યર

જૉન એબ્રાહમ

જૉન એબ્રાહમ


જૉન એબ્રાહમને પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ એટલે કે PETAએ પર્સન ઑફ ધ યર 2020થી સન્માનિત કર્યો છે. જૉને 2020માં ઈ-રીટેલર ક્વિકરને આગ્રહ કર્યો હતો કે જીવિત પશુઓનો વેપાર કરવાનું બંધ કરે. આ વર્ષે તેણે પીટા ઇન્ડિયા સાથે મળીને સર્કસમાં પશુઓના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા, મુંબઈના રસ્તાઓ પર વાંદરાઓના ખેલ વિરુદ્ધ અવાજ ઉઠાવવા અને એક અભિયાન દ્વારા તમામ પક્ષીઓને પાંજરામાં ન રાખવાની અપીલ કરી હતી. આ સન્માન અગાઉ મેળવનારાઓમાં નેતા શશી થરૂર, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ કે. એસ. પણ્ણીકર રઝાકૃષ્ણમ, ક્રિકેટર વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, સની લીઓની, સોનમ કપૂર, કપિલ શર્મા, હેમા માલિની, આર. માધવન અને જૅકલિન ફર્નાન્ડિસ સામેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2020 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK