Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રંગબાઝ સીઝન 2માં જિમ્મી શેરગિલનો છે ચૅલેન્જિંગ રોલ

રંગબાઝ સીઝન 2માં જિમ્મી શેરગિલનો છે ચૅલેન્જિંગ રોલ

26 August, 2019 02:07 PM IST | મુંબઈ

રંગબાઝ સીઝન 2માં જિમ્મી શેરગિલનો છે ચૅલેન્જિંગ રોલ

જિમ્મી શેરગિલ

જિમ્મી શેરગિલ


‘રંગબાઝ સીઝન 2’માં જિમ્મી શેરગિલ ચૅલેન્જિગ રોલમાં જોવા મળશે. ‘રંગબાઝ’માં એક ગૅન્ગસ્ટરની સ્ટોરી દેખાડવામાં આવી
હતી. એની બીજી સીઝન ‘રંગબાઝ સીઝન 2’ પણ હવે બનાવવામાં આવી રહી છે. નવ એપિસોડની આ સિરીઝ ZEE5 પર રિલીઝ કરવામાં આવશે. આ સિરીઝમાં તેની સાથે ગુલ પનાગ પણ છે. આ વિશે જિમ્મી શેરગિલે કહ્યું હતું કે ‘વેબ-સિરીઝ ‘રંગબાઝ સીઝન 2’ની સ્ક્રિપ્ટ ગ્રિટી અને ઍક્શનથી ભરપૂર છે.

આ પણ વાંચો : તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુ બની પલક સિદ્ધવાણી



મારા માટે આ એક ચૅલેન્જિગ રોલ છે જે સત્ય ઘટના પરથી પ્રેરિત છે. અમે આ મહિનાની શરૂઆતમાં જ એનું શૂટિંગ શરૂ કરી દીધુ હતું. પહેલી સીઝને ખૂબ ધમાલ મચાવી હતી અને એનાં ફૅન્સ પણ ઘણાં હતાં. આ જ પ્રયોગ અમે બીજી સીઝનમાં પણ કરવાનાં છીએ. એ જલદી જ ZEE5 પર રિલીઝ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2019 02:07 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK