Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જન્મદિવસના સરપ્રાઇઝ માટે અમિતાભનાં ચિત્રો દોરાવડાવી રહી છે જયા

જન્મદિવસના સરપ્રાઇઝ માટે અમિતાભનાં ચિત્રો દોરાવડાવી રહી છે જયા

09 September, 2012 06:08 AM IST |

જન્મદિવસના સરપ્રાઇઝ માટે અમિતાભનાં ચિત્રો દોરાવડાવી રહી છે જયા

જન્મદિવસના સરપ્રાઇઝ માટે અમિતાભનાં ચિત્રો દોરાવડાવી રહી છે જયા



બિગ બીને આર્ટ ખૂબ પસંદ છે અને તેમના જુહુના ઘરમાં પુષ્કળ આર્ટવર્કનો ખજાનો ભેગો કર્યો છે. જયાએ બર્થ-ડે નિમિત્તે અમિતાભનાં ખાસ ચિત્રો ક્રીએટ કરવા માટે ખાસ કલકત્તાના આર્ટિસ્ટોનો સંપર્ક કર્યો છે. છેલ્લે તો એટલે સુધી જાણવા મળ્યું છે કે આ કામની ધમધોકાર શરૂઆત પણ થઈ ગઈ છે. જયા બચ્ચનની ઇચ્છા છે કે કાં તો આ બધા આર્ટવર્કનું એક્ઝિબિશન રાખવું અથવા પછી તેમના બંગલા જલસાની દીવાલો એ આર્ટવર્કથી શણગારવી.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2012 06:08 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK