Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > વિક્રમ ભટ્ટની ટ‍્‍‌વિસ્ટેડ 3માં જોવા મળશે જય સોની

વિક્રમ ભટ્ટની ટ‍્‍‌વિસ્ટેડ 3માં જોવા મળશે જય સોની

09 March, 2020 09:25 PM IST | Mumbai Desk

વિક્રમ ભટ્ટની ટ‍્‍‌વિસ્ટેડ 3માં જોવા મળશે જય સોની

વિક્રમ ભટ્ટ, જય સોની

વિક્રમ ભટ્ટ, જય સોની


વિક્રમ ભટ્ટની થ્રિલર વેબ-સિરીઝ ‘ટ્વિસ્ટેડ 3’માં જય સોનીની એન્ટ્રી થઈ છે. જય સોની ‘સસુરાલ ગેંદા ફૂલ’ અને ‘સંસ્કાર : ધરોહર અપનોં કી’ માટે જાણીતો છે. વિક્રમ ભટ્ટે જ ‘ટ્વિસ્ટેડ 3’ની સ્ટોરી લખી છે. પહેલાંની બન્ને સિરીઝમાં નિયા શર્મા લીડ રોલમાં હતી. જોકે હવે ત્રીજી સિરીઝમાં તે જોવા નહીં મળે. આ વખતની સિરીઝમાં નવા ચહેરાને લાવવાના પ્રયાસ વિક્રમ ભટ્ટે કર્યા છે. તેમની બન્ને સિરીઝને દર્શકોએ શાનદાર રિસ્પૉન્સ આપ્યો હતો. એવામાં લોકો આ નવી સિરીઝની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિરીઝ માટે પહેલેથી જ રોહિત ચૌધરી અને શાલીન મલ્હોત્રાને સાઇન કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે જય સોની આ સિરીઝમાં શું નવા ટ્વિસ્ટ લાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2020 09:25 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK