Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Happy Birthday: પિતાને નફરત કરતાં જાવેદનું રાજનાથ સિંહ સાથે આ કનેક્શન

Happy Birthday: પિતાને નફરત કરતાં જાવેદનું રાજનાથ સિંહ સાથે આ કનેક્શન

04 December, 2019 12:41 PM IST | Mumbai Desk

Happy Birthday: પિતાને નફરત કરતાં જાવેદનું રાજનાથ સિંહ સાથે આ કનેક્શન

Happy Birthday: પિતાને નફરત કરતાં જાવેદનું રાજનાથ સિંહ સાથે આ કનેક્શન


જાવેદ જાફરીની ઓળખ બોલીવુડમાં પ્રતિભાશાળી અભિનેતાની સાથે સાથે એક સારા ડાન્સર તરીકેની છે. જાવેદનો જન્મ 4 ડિસેમ્બર 1963ના થયો હતો. એટલે આજે તેમનો જન્મદિવસછે. આ અવસરે જાવેદના જીવનની રસપ્રદ અને મહત્વની વાતો વિશે જાણીએ. જાવેદ જાફરીના પિતા જગદીપ પોતાના જમાનાના જાણીતાં કૉમેડિયન હતા, પણ જાવેદે ક્યારેય પોતાના પિતાનું નામ કરિયરમાં નથી વાપર્યું. એક સમયે તો જાવેદ પિતા જગદીપ પ્રત્યે નફરત થવા લાગી હતી. તેનું કારણ હતું, જગદીપની દારુ અને જુગારની ટેવ. પછી કેટલોક સમય એવો રહ્યો જ્યારે જગદીપે દારુ છોડી દીધો, પણ પછી તે દારુ પીવા લાગ્યો. આ કારણે જાવેદ અને જગદીપના સંબંધો સામાન્ય નથી. જોકે, પછી સંબંધોમાં સુધારો થયો છે.

જાવેદે રાજનાથ સિંહ વિરુદ્ધ લડી ચૂંટણી



 
 
 
View this post on Instagram

“Bored at 3am in LA in my bedroom wondering what 4 months of intense performances & a strict diet do #MonsoonWedding”

A post shared by Javed Jaffery (@javedjafferyofficial) onJan 12, 2018 at 10:07pm PST



ઓછા લોકો જાણે છે કે જાવેદ ઝાફરી રાજકારણમાં પણ પોતાનો પગપેસારો કર્યો હતો. તેમણે 2014ના લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટીકીટ પર ચૂંટણી લડી હતી. તે પણ ભાજપના દિગ્ગજ નેતા અને વર્તમાન રક્ષા મંત્રી રાજનાથ સિંહના વિરોધમાં લખનઉથી. પર જાવેદ ચૂંટણી પણ જાવેદને ચૂંટણીમાં પરાજય મળી. જો કે રાજકારણ સહિત બધાં સામાજિક મુદ્દે પર જાવેદ જાફરી આજે પણ ખુલીને પોતાની વાત રજૂ કરે છે.


આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

જેબા બખ્તિયાર સાથે કર્યા હતા લગ્ન
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાવેદ સારા અલી ખાન અને વરુણ ધવન સ્ટારર ફિલ્મ કુલી નંબર વનમાં દેખાવાના છે. જાવેદે આ પહેલા ધમાલ સીરીઝની ત્રણે ફિલ્મો, 3 ઇડિયટ્સ, જજંતરમ મમંતરમ અને બાલામાં કામ કર્યું છે. જાવેદ જાફરીના દીકરા મિજાન જાફરીએ ગયા વર્ષે ફિલ્મ 'મલાલ' સાથે હિન્દી ફિલ્મ સિનેમામાં ડેબ્યૂ કર્યો હતો. જાવેદની પહેલી પત્ની હિના ફિલ્મની હિરોઇન જેબા બખ્તિયાર હતી. તો જાવેદે બીજી વાર હબીબા જાફરી સાથે લગ્ન કર્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

04 December, 2019 12:41 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK