Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સિદ્ધાર્થ જીતશે બિગ બૉસ: જસ્મિન ભસીન

સિદ્ધાર્થ જીતશે બિગ બૉસ: જસ્મિન ભસીન

04 February, 2020 01:31 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સિદ્ધાર્થ જીતશે બિગ બૉસ: જસ્મિન ભસીન

જસ્મિન ભસીન

જસ્મિન ભસીન


કલર્સ પર આવી રહેલી ‘નાગિન 4’ની લીડ સ્ટાર અને અગાઉ રશ્મિ દેસાઈ-સિદ્ધાર્થ શુક્લા સાથે ‘દિલ સે દિલ તક’ સિરિયલ કરી ચૂકેલી જસ્મિન ભસીનની ઇચ્છા છે કે આ શો સિર્દ્ધાથ જીતે.

sid



જસ્મિનનું કહેવું છે કે જે શોમાં સિદ્ધાર્થ દેખાય છે એના કરતાં સિદ્ધાર્થ હજી પણ વધારે સારો અને શાંત છે. જસ્મિન કહે છે, ‘ગર્લ્સ રિસ્પેક્ટસમાં સિદ્ધાર્થ જેવું કોઈ નથી. બાકી ઘરમાં આટલો સમય એકલા રહ્યા પછી થોડા ઇરિટેટ થઈ જવાતું હોય એ ઑબ્વિયસ છે.’


આ પણ વાંચો : બૅરિસ્ટર બાબુમાં પ્રવિષ્ટ મિશ્રા અને ઔરા ભટનાગર લીડ રોલમાં

‘બિગ બૉસ’ની ૧૩મી સીઝનની ફાઇનલમાં સિદ્ધાર્થ શુક્લા ઉપરાંત આસિમ રિયાઝ અને રશ્મિ દેસાઈ પણ જીતનાં દાવેદાર માનવામાં આવે છે. જસ્મિને કહ્યું હતું કે ‘સિદ્ધાર્થને મેં હંમેશાં સેટ પર બુક વાંચતો જ જોયો છે એટલે મને જ્યારે પણ સિદ્ધાર્થ યાદ આવે ત્યારે એ બુક સાથે જ યાદ આવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2020 01:31 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK