Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sridevi સાથે નાનકડી Janhvi kapoorનો વીડિયો વાઈરલ

Sridevi સાથે નાનકડી Janhvi kapoorનો વીડિયો વાઈરલ

01 July, 2019 04:51 PM IST | મુંબઈ

Sridevi સાથે નાનકડી Janhvi kapoorનો વીડિયો વાઈરલ

શ્રીદેવી અને જાહ્નવી કપૂર

શ્રીદેવી અને જાહ્નવી કપૂર


બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂરનો મમ્મી શ્રીદેવી સાથેનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જાહ્નવી કપૂરના બાળપણનો છે, જેમાં જાહ્નવી કપૂરની મમ્મી અને સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવી પણ દેખાઈ રહી છે. આ વીડિયોમાં જાહ્નવી કપૂર ખૂબ જ ક્યુટ લાગી રહી છે. તાજેતરમાં જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

વાઈરલ થયેલા આ વીડિયોમાં ફિલ્મ અભિનેત્રી શ્રી દેવી હાથમાં મહેંદી લગાવી રહી ચે. તો આ વીડિયોમાં જાહ્નવી કપૂર પણ મસ્તી કરતી દેખાઈ રહી છે. નાનકીડ જાહ્નવી કપૂરે આ વીડિયો ગોલ્ડન રંગના ચણિયા ચોળી પહેર્યા છે, અને હાથમાં મહેંદી લગાવેલી છે. આ વીડિયોમાં તે એકદમ ક્યૂટ લાગી રહી છે.



અહીં જુઓ વીડિયો


 
 
 
View this post on Instagram

Love this clip of Sridevi and little Janhvi back in 2003❤️

A post shared by Fatima’s Sridevi Fanpage (@sridevikapoorx) onJun 30, 2019 at 9:33pm PDT


જાહ્નવી કપૂરના વર્ક ફ્રંટની વાત કરીએ તો આ એક્ટ્રેસ ધડક ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો. હવે તે રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી સાથે રૂહી અફ્ઝામાં દેખાશે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર ડબલ રોલમાં હોવાની ચર્ચા છે. આ ઉપરાંત જાહ્નવી ગુંજન સક્સેનાની બાયોપિકનું શૂટિંગ પૂર્ણ કરી ચૂકી છે. આ ઉપરાંત કરણ જોહરની તખ્તમાં પણ જાહ્નવી લીડ રોલમાં છે. હાલ તો જાહ્નવી કપૂર પોતાની બહેન અને મિત્રો સાથે વેકેશન મનાવી રહી છે.

આ પણ વાંચોઃ મેહુલ સોલંકીઃ વાંચો 'પ્રેમજી' વિશેની અજાણી વાતો, જુઓ ફોટોઝ

ઉલ્લેખનીય છે કે શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈની એક હોટેલમાં થયું હતું.

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 04:51 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK