Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dostana 2માં નજર આવશે જાન્હવી, જૉન અને રાજકુમાર રાવ

Dostana 2માં નજર આવશે જાન્હવી, જૉન અને રાજકુમાર રાવ

24 June, 2019 05:09 PM IST | મુંબઈ

Dostana 2માં નજર આવશે જાન્હવી, જૉન અને રાજકુમાર રાવ

'દોસ્તાના 2' કાસ્ટ

'દોસ્તાના 2' કાસ્ટ


જૉન અબ્રાહમ (John Abraham)ની છેલ્લી ફિલ્મ રોમિયો અકબર વૉલ્ટર બહુ ખાસ નહીં રહી. એ સિવાય રાજકુમાર રાવ (Rajkummar Rao)ની 'સ્ત્રી' સુપરહિટ રહી હતી.

ખબર છે કે આ વર્ષના અંત સુધી જૉન અબ્રાહમ અને રાજકુમાર રાવ અભિનીત ફિલ્મ 'દોસ્તાના 2'ની શૂટિંગ શરૂ થઈ જશે. આ ફિલ્મના પહેલા ભાગમાં જૉન અબ્રાહમ, પ્રિયંકા ચોપડા અને અભિષેક બચ્ચન હતા, જ્યારે બીજા ભાગમાં રાજકુમાર રાવ અને જાન્હવી કપૂરને લેવામાં આવ્યા હતા. ફિલ્મ આવતા વર્ષ સુધી રિલીઝ થશે.



જૉન અબ્રાહમ (John Abraham)ની છેલ્લી પિલ્મ રોમિયો અકબર વૉલ્ટર બહુ ખાસ નહીં રહી. એ સિવાય રાજકુમાર રાવ (Rajkummar Rao)ની 'સ્ત્રી' સુપરહિટ રહી હતી. સાથે તેઓ 'મેડ ઈન ચાઈના'માં પણ નજર આવશે. વાત કરીએ જાન્હવીની તો તે પોતાની ભૂતની ફિલ્મ 'રૂહી આફ્ઝા'ની શૂટિંગ શરૂ કરી ચૂકી છે અને સાથે જ ગુંજન સક્સેનાની બાયોપિકમાં પણ નજર આવશે. કુલ મળીને અપેક્ષા કરવામાં આવી રહી છે કે 'દોસ્તાના 2' પણ પહેલા ભાગની જેમ મજેદાર રહેશે.


આ પણ વાંચો : શું દિશા પટણી અને ટાઈગર શ્રોફનું થઈ ગયું બ્રેકઅપ?

જાન્હવી કપૂરની ફિલ્મ 'રૂહી આફ્ઝા'નો પહેલો લૂક જાહેર થઈ ગયો છે. આ લૂકમાં જાન્હવી કપૂર બહુ જ સાધારણ અંદાજમાં નજર આવી રહી છે. તેઓ એમાં પોતાનામાં ખોવાયેલી નજર આવી રહી છે. આ ફિલ્મમાં જાન્હવી કપૂરનો ડબલ રોલ છે. તો જોવાનું રહેશે દર્શકોને આ ફિલ્મ કેટલી ગમશે.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2019 05:09 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK