Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાહ્નવી કપૂરે શૅર કર્યો બાથરોબ લૂક, મળી આવી કોમેન્ટ્સ

જાહ્નવી કપૂરે શૅર કર્યો બાથરોબ લૂક, મળી આવી કોમેન્ટ્સ

26 November, 2019 07:48 PM IST | Mumbai Desk

જાહ્નવી કપૂરે શૅર કર્યો બાથરોબ લૂક, મળી આવી કોમેન્ટ્સ

જાહ્નવી કપૂરે શૅર કર્યો બાથરોબ લૂક, મળી આવી કોમેન્ટ્સ


બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર અત્યાર સુધી ફક્ત એક જ ફિલ્મમાં દેખાઈ છે પણ પોતાના કામ દ્વારા પોતાના કામ દ્વારા પોતાની ઓળખ બનાવી લીધી છે અને તેની પાસે હાલ પ્રૉજેક્ટ્સની કોઇ ઓછ નથી. જાહ્નવીએ પોતાના કરિઅરની શરૂઆત ફિલ્મ ધડક સાથે કરી હતી પણ એવું નથી કે આ પહેલા લોકો તેને ઓળખતાં ન હતા... જાહ્નવી કપૂર મોટા પડદા પર આવવા પહેલાથી જ સોશિયલ મીડિયા સેલિબ્રિટી હતી.

જાહ્નવી પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરતી રહેતી હતી અને ફેન્સ આ વાત સારી રીતે જાણતાં હતા કે તે દિગ્ગજ અદાકારા શ્રીદેવી અને બોની કપૂરની મોટી દીકરી છે. તે હજી પણ ઇન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે અને આ જ કારણે પોતાના ચાહકો સાથે સતત જોડાયેલી રહે છે. જાહ્નવી કપૂરે તાજેતરમાં જ એક પોસ્ટ શૅર કરી છે જેમાં તે બાથરોબ પહેરેલી જોવા મળે છે.



તસવીરના કૅપ્શનમાં જાહ્નવીએ લખ્યું, "અમ્મ...શું હું મારો બાથરોબ બતાવી શકું છું?" તસવીરમાં જાહ્નવી સફેદ કલરના બાથકોબ પહેરેલી જોવા મળે છે. તેના વાળ ખુલ્લા છે અને એવું લાગે છે કે તે સોફા ઉપર બેઠી છે. જાહ્નવીની આ તસવીરને ફક્ત 3 કલાકમાં 2 લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. ચાહકોએ આ તસવીર પર પોતાની કોમેન્ટ્સ પણ કરી છે.


 
 
 
View this post on Instagram

Um can I just show up in my bathrobe

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) onNov 25, 2019 at 11:29pm PST


આ પણ વાંચો : Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના

શું છે પબ્લિકનું રિએક્શન
એક યૂઝરે લખ્યું, "હા, જરૂર બતાવી શકો છો, કેમ કે તમે તો બાથરોબમાં પણ ખૂબ જ સુંદર દેખાઓ છો." તો બીજા યૂઝરે લખ્યું, "કોઇ આટલું ચાર્મિંગ કેવી રીતે હોઇ શકે છે?" જણાવીએ કે જાહ્વવી ઇશાન ખટ્ટર સાથે પોતાના કરિઅરની શરૂઆત કર્યા પછી હવે ટૂંક સમયમાં જ ફિલ્મ ગુંજન સક્સેનામાં દેખાશે. આ બાયોપિક ફિલ્મમાં વતે ગુંજન સક્સેનાનું પાત્ર ભજવતી જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2019 07:48 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK