જાન્હવીની ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ફિગર ફ્લૉન્ટ કરતી બૉલ્ડ તસવીર....

Updated: Feb 08, 2020, 18:06 IST | Mumbai Desk

કેટલાક દિવસ પહેલા જાન્હવીએ પોતાની બ્લેક એન્ડ વ્હાઇટ બેકલેસ ફોટોઝ શૅર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

બોલીવુડ એક્ટ્રેસ જાન્હવી કપૂર પોતાની ફિલ્મોની સાથે-સાથે પોતાની તસવીરોને લઈને પણ ચર્ચામાં રહે છે. જાન્હવી ભલે કોઇપણ ઇવેન્ટમાં હાજરી આપે કે પછી તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શૅર કરે, તેની તસવીરો વાયરલ થઈ જ જાય છે. કેટલાક દિવસ પહેલા જાન્હવીએ પોતાની બ્લેક એન્ડ વ્હાઇટ બેકલેસ ફોટોઝ શૅર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

 
 
 
View this post on Instagram

🖤

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) onFeb 7, 2020 at 9:52pm PST

હવે એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફરી એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શૅર કરી છે જે ખૂબ જ બૉલ્ડ છે. આ તસવીરમાં જાન્ગવી પોતાનો પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરતી દેખાય છે. અભિનેત્રીએ બ્લેક કલરની ટાઇટ ફિટેડ ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી છે. આ તસવીરમાં તેનો ફ્રન્ટ લૂક તો નથી દેખાતો, પણ તેના સાઇડ ફેસ દ્વારા પણ તે ખૂબજ અટ્રેક્ટિવ લાગી રહી છે, જુઓ તસવીર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK