Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજકુમાર રાવ અને જાન્હવીની હૉરર-કૉમેડી રૂહી-અફઝાના શૂ‌ટિંગની થઈ શરૂઆત

રાજકુમાર રાવ અને જાન્હવીની હૉરર-કૉમેડી રૂહી-અફઝાના શૂ‌ટિંગની થઈ શરૂઆત

15 June, 2019 09:59 AM IST |

રાજકુમાર રાવ અને જાન્હવીની હૉરર-કૉમેડી રૂહી-અફઝાના શૂ‌ટિંગની થઈ શરૂઆત

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ


રાજકુમાર રાવ અને જાન્હવી કપૂર અભિનીત હૉરર-કૉમેડી ‘રૂહી-અફઝા’નું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજકુમાર અને જાન્હવી પહેલી વાર આ ફિલ્મમાં સાથે જોવા મળવાનાં છે. આ ફિલ્મને દિનેશ વિજન પ્રોડ્યુસ કરશે. હાર્દિક મહેતા આ ફિલ્મ દ્વારા પહેલી વાર ડિરેક્શન પર હાથ અજમાવશે. આ ફિલ્મ ૨૦૨૦ની ૨૦ માર્ચે રિલીઝ થવાની છે.

આ પણ વાંચો : બનારસના કલ્ચરમાં ઓતપ્રોત થઈ ગઈ છે આલિયા ભટ્ટ



ક્લૅપબોર્ડનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને રાજકુમાર રાવે ટ્વીટ કર્યું હતું કે ‘તમારાં દિલો પર કબજો કરવા માટે અમે આવી રહ્યાં છીએ. આજથી શરૂ થાય છે ‘રૂહી-અફઝા’નું શૂટિંગ.’


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2019 09:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK