Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Janata Curfew: ઢોલિવુડના સેલેબ્ઝે કોરોનાના 'Hero' નો માન્યો આભાર

Janata Curfew: ઢોલિવુડના સેલેબ્ઝે કોરોનાના 'Hero' નો માન્યો આભાર

22 March, 2020 08:00 PM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

Janata Curfew: ઢોલિવુડના સેલેબ્ઝે કોરોનાના 'Hero' નો માન્યો આભાર

જનતા ક્ફર્યુને ઢોલિવુડના સેલેબ્ઝનું સમર્થન

જનતા ક્ફર્યુને ઢોલિવુડના સેલેબ્ઝનું સમર્થન


કોરોનાનો પ્રભાવ દિવસેને દિવસે જે રીતે વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને માનનીય વડાપ્રધાને આજે (રવિવારે) આખા ભારતમાં 'જનતા ક્ફર્યુ' જાહેર કરાયુ હતું અને સમ્રગ દેશની સાથે ઢોલિવુડના સેલેબ્ઝે પણ આ ક્ફર્યુને સંપુર્ણ સમર્થન આપ્યું હતું. તેઓ છેલ્લા કેટલાય દિવસથી તેમના ફૅન્સને સાવચેત અને સલામત રાખવાની સલાહ તેમના સોશ્યલ મિડિયા દ્વારા આપતા જ હતા. આજે સાંજે પાંચ વાગે જ્યારે કોરોનાના લડવૈયાઓને બિરદાવવાના હતા ત્યારે મલ્હાર ઠાકર, સિધ્ધાર્થ રાંદેરિયા, માનસી પારેખ, પાર્થિવ ગોહિલ, ગીતા રબારી, વિરલ શાહ, આરોહી પટેલ, મનન દેસાઈ, ઓજસ રાવલ, ઈશા કંસારા, ચિરાયુ મિસ્ત્રી, જીનલ બેલાણી, પ્રતિક ગાંધી, મોનલ ગજ્જર સહિત અનેક ગુજરાતી સેલેબ્ઝે કોરોનાના લડવૈયાને બિરદાવ્યા હતા અને આ મહામારીમાંથી આપણા દેશને જલદી છુટકારો મળે તેવી પ્રાર્થના પણ કરી હતી.





 

 
 
 
View this post on Instagram

Saluting the Corona fighters ?? Mighty proud of all you bravehearts who are battling to keep us safe! ? Gave me goosebumps and tears to join an entire nation of billions, from wherever they are, coming together to commend all healthcare professionals, government officials, municipal workers, law enforcers, good samaritans who are risking their lives for the greater good of humanity. INDIA THANKS YOU! ? Some astrologers say this initiative of claps, chants, bells, shankhnaad, creates billion-fold vibrations that reduces the effectiveness of bacteria and viruses. Even if just a theory, it proved one thing: our UNFLINCHING SOLIDARITY for our superheroes! What a vibe, what belief, what power! ? What did you feel?! . #Corona #JantaCurfew #India #JaiHind #shankhnaad #stayhome #selfquarantine #onenation #coronavirus #covid #covid19 #gratitude #gocorona #thankyou #countryfirst #indianculture #indiafightscorona #narendramodi #staysafe #mumbai #ojasrawal #actor #gujarati #gujarat #quarantinelife #besafe #handwash #sanitizer #awareness #salute

A post shared by Ojas Rawal (@ojasrawal) onMar 22, 2020 at 7:29am PDT

 
 
 
View this post on Instagram

It's 5 PM. Thank You Everyone who is working for everyone in such tough times. #corona #india #juntacurfew #jantacurfew

A post shared by Chirayu Mistry (@chirayu_m) onMar 22, 2020 at 4:42am PDT

 
 
 
View this post on Instagram

United in Isolation. ❤ My sincere gratitude towards Medical professionals ?

A post shared by Jhinal Belani (@jhinalbelani) onMar 22, 2020 at 5:49am PDT

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2020 08:00 PM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK