Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Janata Curfew: બોલિવુડ સેલિબ્રિટીએ આ રીતે બિરદાવ્યા કોરોનાના લડવૈયાઓને

Janata Curfew: બોલિવુડ સેલિબ્રિટીએ આ રીતે બિરદાવ્યા કોરોનાના લડવૈયાઓને

22 March, 2020 08:55 PM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

Janata Curfew: બોલિવુડ સેલિબ્રિટીએ આ રીતે બિરદાવ્યા કોરોનાના લડવૈયાઓને

બૉલિવુડના સૅલિબ્રિટિઓએ બાલકનીમાં આવીને કોરોનાના લડવૈયાઓને  બિરદાવ્યા

બૉલિવુડના સૅલિબ્રિટિઓએ બાલકનીમાં આવીને કોરોનાના લડવૈયાઓને બિરદાવ્યા


18:02:13માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશનું માન રાખીને આજે સમગ્ર ભારતે કૉરોનાના લડવૈયાઓને બિરદાવવા માટે બરાબર સાંજે પાંચ વાગે પોતા ઘરની બાલકની, ટૅરેક કે પછી બારીમાં ઊભા રહીને શંખ, થાળી અને તાલીઓ વગાડી હતી.

બોલિવુડના સેલિબ્રિટિઓએ પણ લડવૈયાઓને બિરદાવવા માટે ઘરની બાલકની અને ટૅરેસ પર આવ્યા હતા. બૉલીવુડનું ફર્સ્ટ ફેમિલી અમિતાભ બચ્ચન, કરણ  જોહર અને તેનાં બાળકો, અજય દેવગનનો પરિવાર, અર્જુન રામપાલ, અનિલ કપુર, હરભજન સિંધ અને પત્ની ગીતા બસરા, , અમિષા પટેલ, નેહા ધુપિયા, સલિમ ખાન, અનુપમ ખેર સહિત અનેક સેલિબ્રિટિઓ ડૉક્ટર, નર્સ, મીડિયા, જીવનજરૂરી વસ્તુ પુરી પાડતા કોરોનાના લડવૈયાઓને બિરદાવ્યા હતા. 



 
 
 
View this post on Instagram

✨?✨GOD BLESS ✨Take Care and Much Love ❤️Always ✨?✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) onMar 22, 2020 at 7:38am PDT


 


 

 

 
View this post on Instagram

✨?✨GOD BLESS ✨?✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) onMar 22, 2020 at 5:12am PDT

 

 

 

 
 
 
View this post on Instagram

Heartthrob # Kartik Aaryan urges everyone to Taali bajao aur thali bajao on the Janta curfew day. Do your bit and be safe

A post shared by yogen shah (@yogenshah_s) onMar 22, 2020 at 6:42am PDT

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2020 08:55 PM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK