Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચશ્મે બદ્દૂરની સીક્વલમાં જોવા મળશે જૅકલિન ફર્નાન્ડિસ?

ચશ્મે બદ્દૂરની સીક્વલમાં જોવા મળશે જૅકલિન ફર્નાન્ડિસ?

26 February, 2019 11:54 AM IST |

ચશ્મે બદ્દૂરની સીક્વલમાં જોવા મળશે જૅકલિન ફર્નાન્ડિસ?

જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસ


જૅકલિન ફર્નાન્ડિસ ‘ચશ્મે બદ્દૂર’ની સીક્વલમાં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. જૅકલિને પોતાની આગામી ફિલ્મ પર તો મૌન ધારણ કરી રાખ્યું છે. ૨૦૧૩માં આવેલી ડેવિડ ધવનની ‘ચશ્મે બદ્દૂર’ની સીક્વલ પર કામ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. આ ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરે એવી શક્યતા છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને કલાકારોની શોધ કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2019 11:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK