Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દરેકની પાસે પોતાના વિચાર રજૂ કરવાનો અને લોકો પાસે એનો વિરોધ કરવાનો અધિકાર છે : જૅકી શ્રોફ

દરેકની પાસે પોતાના વિચાર રજૂ કરવાનો અને લોકો પાસે એનો વિરોધ કરવાનો અધિકાર છે : જૅકી શ્રોફ

26 November, 2015 05:25 AM IST |

દરેકની પાસે પોતાના વિચાર રજૂ કરવાનો અને લોકો પાસે એનો વિરોધ કરવાનો અધિકાર છે : જૅકી શ્રોફ

દરેકની પાસે પોતાના વિચાર રજૂ કરવાનો અને લોકો પાસે એનો વિરોધ કરવાનો અધિકાર છે : જૅકી શ્રોફ


jakie shroff


આ વિશે વધુ જણાવતાં તે કહે છે, ‘ભારતમાં સૌથી મોટી લોકશાહી છે. આપણે જે કંઈ પણ બોલવું હોય એનો આપણી પાસે અધિકાર છે અને લોકો પાસે તેનો વિરોધ કરવાનો અધિકાર છે. જો કોઈ વ્યક્તિને લાગે કે તેમની સામે કંઈ ખોટું થઈ રહ્યું છે તો એ તેના વિરુદ્ધ બોલી શકે છે.’

આમિર ખાને અસહિષ્ણુતા વિરુદ્ધ કરેલી કમેન્ટ વિશે પૂછતાં જૅકીએ કહ્યું હતું કે ‘કોઈ પણ નર્ણિય પર આવતાં પહેલાં તમે એ વિશે આમિરને પૂછો કે તેણે કેમ આવું કહ્યું? કોઈ પણ વ્યક્તિના વિચારોને રિસ્પેક્ટ કરો. તમે જે કરો છો એ પણ એક અસહિષ્ણુતા જ છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2015 05:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK