Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડમાં પોતાના દમ પર ઊભા થવું સરળ નથી : યામી ગૌતમ

બૉલીવુડમાં પોતાના દમ પર ઊભા થવું સરળ નથી : યામી ગૌતમ

14 November, 2019 09:40 AM IST | Mumbai

બૉલીવુડમાં પોતાના દમ પર ઊભા થવું સરળ નથી : યામી ગૌતમ

યામી ગૌતમ

યામી ગૌતમ


યામી ગૌતમનું કહેવું છે કે બૉલીવુડમાં પોતાના પગ પર ઊભા થવું ખૂબ જ મુશ્કેલ છે. ‘વિકી ડોનર’, ‘કાબીલ’ અને ‘બાલા’ જેવી ફિલ્મોમાં યામીના કામના ખૂબ જ વખાણ થયા છે. યામી જાત મહેનતે ઊપર આવી છે અને તેના કરીઅરના ગ્રાફને લઈને તે ખુશ છે. આ વિશે વધુ જણાવતાં યામીએ કહ્યું હતું કે ‘એક ઍક્ટર તરીકે મારો ખૂબ જ વિકાસ થયો છે. મારી ‘વિકી ડોનર’, ‘બદલાપુર’ અને ‘કાબીલ’ બાદ ‘સરકાર’ આવી હતી. આ ફિલ્મ નહોતી ચાલી, પરંતુ અમિતાભ બચ્ચનને કારણે આ ફિલ્મ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે. ઍક્ટર તરીકે મારો વિકાસ થયો છે, પરંતુ હું સ્ટાર બની ગઈ હોય એવું મને નથી લાગતું. બૉલીવુડમાં આવી પોતાના પગ પર ઊભા થઈ સફળ થવું સહેલું નથી.’


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2019 09:40 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK