Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ કંઈ ગ્લોબલ પાર્ટી નથી, આ ગ્લોબલ મહામારી છે: ફારાહ ખાન

આ કંઈ ગ્લોબલ પાર્ટી નથી, આ ગ્લોબલ મહામારી છે: ફારાહ ખાન

14 April, 2020 11:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કંઈ ગ્લોબલ પાર્ટી નથી, આ ગ્લોબલ મહામારી છે: ફારાહ ખાન

ફારાહ ખાન

ફારાહ ખાન


ફારાહ ખાને સેલિબ્રિટીઝને કસરત કરતી પોસ્ટ શૅર ન કરવાની વિનંતી કરી હતી એ વિશે માફી માગી લોકોને કોરોના વાઇરસથી ફરી એક વખત દૂર રહેવા વિનંતી કરી છે. તાજેતરમાં જ ફારાહ ખાને સેલિબ્રિટીઝ દ્વારા જે વર્કઆઉટ વિડિયોઝ શૅર કરવામાં આવે છે એને લઈને તેમની નિંદા કરી હતી. જોકે દીપિકા પાદુકોણે એ વિશે કહ્યું હતું કે વર્કઆઉટ તેના અને રણવીર સિંહ માટે ફાયદાકારક છે. હવે એ વિશે ફારાહ ખાને કહ્યું હતું કે ‘હું એ તમામ લોકો પાસે માફી માગું છું જે મારાથી ડરી ગયા છે. મને લાગે છે કે હું કંઈક વધારે બોલી ગઈ. પ્લીઝ તમે વર્કઆઉટ કરો. હું પોતે પણ મારી બાલ્કનીમાં એક કલાક વૉક કરું છું. હું વર્તમાન સ્થિતિને લઈને પરેશાન હતી. આ કોઈ ગ્લોબલ પાર્ટી નથી, આ તો એક ગ્લોબલ બીમારી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2020 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK