Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઉંમરને લગતું પાત્ર ભજવવું બેસ્ટ છે : સુનીલ શેટ્ટી

ઉંમરને લગતું પાત્ર ભજવવું બેસ્ટ છે : સુનીલ શેટ્ટી

26 August, 2019 01:45 PM IST | મુંબઈ

ઉંમરને લગતું પાત્ર ભજવવું બેસ્ટ છે : સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી


સુનિલ શેટ્ટીનું કહેવું છે કે તમારી ઉંમરનું પાત્ર ભજવવું સૌથી બેસ્ટ છે. કન્નડ ફિલ્મ ‘પેહલવાન’ દ્વારા સુનીલ શેટ્ટી કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યો છે, જેમાં તે કોચનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે કિચ્ચા સુદીપ, સુશાંત સિંહ અને આકાંક્ષા સિંહ સાથે કામ કરી રહ્યો છે. આ વિશે વધુ જણાવતાં સુનીલે કહ્યું હતું કે ‘હું આ ફિલ્મમાં સુદીપના કોચનું પાત્ર ભજવી રહ્યો છું. હું હીરોના પિતા તુલ્ય વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છું. આ ફિલ્મ માટે હું ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે હું પહેલેથી જ ખૂબ જ શાંત એવા વ્યક્તિનું પાત્ર બનાવવા ઇચ્છતો હતો.

આ પણ વાંચો : આ રીતે પ્રેમમાં પડ્યાં હતા બોલીવુડના જાણીતા કપલ્સ, વાંચો લવસ્ટોરીઝ



મારું માનવું છે કે તમે તમારી ઉંમરનું પાત્ર ભજવો એ હંમેશાં બેસ્ટ હોય છે અને એ ખૂબ જ સુંદર રીતે સ્ક્રીન પર રજૂ કરવામાં આવ્યું છે. સુદીપ અને એસ. ક્રિષ્ણાએ (ડિરેક્ટર) માર પાત્રને ખૂબ જ સારી રીતે મૅનેજ કર્યું છે. મને લાગે છે કે એક લાંબા બ્રેક બાદ એક્સપ્રેશનથી ભરપૂર પાત્ર ભજવવું ખૂબ જ સારી વાત છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2019 01:45 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK