Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇશ્કબાઝના નકુલ મેહતાની વાઇફે આપ્યો દીકરાને જન્મ

ઇશ્કબાઝના નકુલ મેહતાની વાઇફે આપ્યો દીકરાને જન્મ

08 February, 2021 12:00 PM IST | Mumbai
Mumbai correspondent

ઇશ્કબાઝના નકુલ મેહતાની વાઇફે આપ્યો દીકરાને જન્મ

ઇશ્કબાઝના નકુલ મેહતાની વાઇફે આપ્યો દીકરાને જન્મ

ઇશ્કબાઝના નકુલ મેહતાની વાઇફે આપ્યો દીકરાને જન્મ


‘ઇશ્કબાઝ’ના નકુલ મેહતાની વાઇફ જાનકી પારેખે ૩ ફેબ્રુઆરીએ દીકરાને જન્મ આપ્યો છે. નકુલે નવેમ્બરમાં સોશ્યલ મીડિયા પર પેરન્ટ્સ બનવાની માહિતી આપી હતી. નકુલ અને જાનકીએ ૨૦૧૨માં લગ્ન કરી લીધાં હતાં. નવજાત બાળકની નાનકડી આંગળીઓનો ફોટો નકુલે શૅર કર્યો છે. ફોટોમાં બાળકે નકુલનો હાથ પકડી રાખ્યો છે. આ ફોટો જોઈને સૌકોઈ નકુલ અને જાનકીને અભિનંદન આપી રહ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નકુલે કૅપ્શને આપી હતી કે ‘ફેબ્રુઆરી ૩, ૨૦૨૧. આ અમે છીએ. આભારી છીએ અને સાથે જ નીંદરમાં પણ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2021 12:00 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK