Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઈશાન ખટ્ટરને આઇફા અવૉર્ડ્‍‍સ મળતાં શાહિદ અને મીરા થયાં ગદ‍્ગદ

ઈશાન ખટ્ટરને આઇફા અવૉર્ડ્‍‍સ મળતાં શાહિદ અને મીરા થયાં ગદ‍્ગદ

22 September, 2019 12:27 PM IST | મુંબઈ ડેસ્ક

ઈશાન ખટ્ટરને આઇફા અવૉર્ડ્‍‍સ મળતાં શાહિદ અને મીરા થયાં ગદ‍્ગદ

શાહિદ-મીરા, ઇશાન ખટ્ટર

શાહિદ-મીરા, ઇશાન ખટ્ટર


મુંબઈ : મુંબઈમાં તાજેતરમાં યોજાયેલા IIFA (ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી) અવૉર્ડમાં ઈશાન ખટ્ટરને પહેલી વાર અવૉર્ડ મળતા શાહિદ કપૂર અને મીરા રાજપૂત કપૂરને ખૂબ ગર્વ થઈ રહ્યો છે. ઈશાને ‘ધડક’ ફિલ્મથી જાહ્‌નવી કપૂર સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ઈશાનને હંમેશાં તેનાં ભાઈ શાહિદ કપૂર સાથે સરખાવવામાં આવે છે. ઈશાન તેની ફિલ્મની ચૉઇસ અને તેનાં ડાન્સિંગ સ્કિલને લઈને ચર્ચામાં રહે છે. અનેક અવૉર્ડ જીતી ચુકેલા ઈશાનને દર્શકોનો પણ ભરપૂર પ્રેમ મળ્યો છે. ઈશાને હજી તો હંમણાં જ બૉલીવુડમાં શરૂઆત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2019 12:27 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK