ઇશા અંબાણીના ઘરે હોળી પાર્ટી, કલરફુલ અવતારમાં બોલીવુડ સેલેબ્સ, જુઓ તસવીરો

Updated: 7th March, 2020 12:41 IST | Mumbai Desk

બોલીવુડ અભિનેતાઓ અને અંબાણી પરિવારની ફેમિલી પાર્ટી કેવી રહી તેનો તસવીરોમાં ખ્યાલ આવે છે.

અંબાણી પરિવારે પોતાના ઘરમાં હોળી પાર્ટીનું આયોજન કર્યું. (તસવીર સૌજન્ય: યોગેન શાહ)
અંબાણી પરિવારે પોતાના ઘરમાં હોળી પાર્ટીનું આયોજન કર્યું. (તસવીર સૌજન્ય: યોગેન શાહ)

હોળી, ધુળેટીને માત્ર એક-બે દિવસ બાકી છે, પણ હોળીનું સેલિબ્રેશન તો શરૂ થઈ ગયું છે. દેશ પરદેશથી લઈને મુંબઇ સુધી અને સામાન્ય મનુષ્યથી લઇને બોલીવુડ સેલેબ્સ પણ હોળી ઉજવવાના મૂડમાં છે. અને હોળી સેલિબ્રેશન શરૂ પણ કરી દીધું છે. અંબાણી પરિવારે પોતાના ઘરમાં હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ઘણાં બોલીવુડ સેલેબ્સે ભાગ લીધો હતો. બોલીવુડ અભિનેતાઓ અને અંબાણી પરિવારની ફેમિલી પાર્ટી કેવી રહી તેનો તસવીરોમાં ખ્યાલ આવે છે.

Priyanka Chopra, Nick Jonas and Katrina Kaif

આ પાર્ટીમાં બોલીવુડના ઘણાં બોલીવુડ સ્ટાર સામેલ થયા હતા, જેમણે પાર્ટીમાં ખૂબ જ ધમાલ મસ્તી કરી. હવે પાર્ટીની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં બોલીવુડ સેલેબ્સ મસ્તી કરતાં દેખાય છે. આ વખતે પ્રિયંકા ચોપડાની સાથે પતિ નિક જોનાસ પણ સાથે ભારત આવ્યો છે અને કપલે ઇન્ડિયામાં હોળી સેલિબ્રેશનમાં ભાગ લીધો. નિક હોળી રમીને ખૂબ જ ખુશ છે એટલું જ નહીં તેણે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરી છે.

Shloka Mehta Ambani

 
 
 
View this post on Instagram

The colours of holi #jacquelinefernandez #ishaambanipiramal Holi bash #holi2020 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onMar 6, 2020 at 11:02am PST

એક તસવીરમાં પ્રિયંકા અને નિક જોનાસ સાથે દેખાઇ રહ્યા છે અને તે કલરથી રંગાયેલા છે. તો બીજી એક તસવીરમાં નિક જોના અને પ્રિયંકા ચોપડાની સાથે કેટરીના કૅફ પણ દેખાય છે. હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તો, કેટલીક તસવીરોમાં બોલીવુડ સેલેબ્સ જેમાં જેકલીન ફર્નાન્ડિસ, ડાયના પેન્ટી વગેરે પણ સામેલ છે.

 
 
 
View this post on Instagram

#NitaAmbani clicked at Ambani #ishaAmbanipiramalHoliParty today #yogenshah

A post shared by yogen shah (@yogenshah_s) onMar 6, 2020 at 7:42am PST

First Published: 7th March, 2020 12:15 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK