Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનમ ને સોનાક્ષી વચ્ચે કોલ્ડ વૉર કે કૅટ ફાઇટ?

સોનમ ને સોનાક્ષી વચ્ચે કોલ્ડ વૉર કે કૅટ ફાઇટ?

19 December, 2014 05:55 AM IST |

સોનમ ને સોનાક્ષી વચ્ચે કોલ્ડ વૉર કે કૅટ ફાઇટ?

સોનમ ને સોનાક્ષી વચ્ચે કોલ્ડ વૉર કે કૅટ ફાઇટ?


sonam-sonakshi


સલમાન ખાન ઍન્ડ પરિવારની આગામી ફિલ્મ ‘ડૉલી કી ડોલી’માં સોનમ કપૂર લીડ રોલમાં છે એના કારણે સોનાક્ષી પરેશાન છે. સોશ્યલ મીડિયામાં ડૉલીને મોટા ભાગના સ્ટાર્સે આવકારી છે, પરંતુ સોનાક્ષી આ મામલે સાવ ચૂપ છે.

એમાંય હવે પ્રતિષ્ઠિત રાજશ્રી બૅનરની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં સલમાન અને સોનમની જોડીની ચર્ચા ચાલે છે, એ સોનાક્ષીને જરાય પસંદ નથી કેમ કે સોનાક્ષીએ ખાનપરિવારની ‘દબંગ’માં સલમાન સાથે જોડી જમાવીને કરીઅર સ્ટાર્ટ  કરી હતી, પરંતુ હવે સૌનું ધ્યાન સોનમ પર કેન્દ્રિત થયેલું છે એ સોનાક્ષીને ખૂબ જ ખૂંચે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2014 05:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK