Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ગોપીબહુના પ્રેમમાં પડ્યો કમાલ ખાન

ગોપીબહુના પ્રેમમાં પડ્યો કમાલ ખાન

21 November, 2019 10:15 AM IST | Mumbai

ગોપીબહુના પ્રેમમાં પડ્યો કમાલ ખાન

કમાલ ખાન

કમાલ ખાન


બિગ બૉસ આમ પણ ઘરમાં ચાલતી એની ઍક્ટિવિટીના કારણે ન્યુઝમાં આવતું રહે છે, પણ આ વખતે આ રિયલિટી શોને ન્યુઝમાં લાવવાનું કામ ક્રિટિક્સ અને સી ગ્રેડના ઍક્ટર કમાલ ખાન એટલે કે KRKએ કર્યું છે. કમાલ ખાન અત્યારે દુબઈના પોતાના પૉશ બંગલોમાં બેઠો ‘બિગ બૉસ’ની તેરમી સીઝન જુએ છે. કમાલ ખાને ગઈ કાલે ટ્વિટર પર પોતાની રીઍક્શન આપતાં લખ્યું કે ‘અત્યારે બિગ બૉસના ઘરમાં મારી જો કોઈ ફેવરિટ હોય તો એ દેવોલિના છે. તે એટલી ક્યુટ અને ખૂબસુરત છે કે હું એની સાથે મૅરેજ કરવા પણ તૈયાર છું, લવ યુ બેબ.’
કમાલ ખાન ઑલરેડી બિગ બૉસના ઘરનો એક કન્ટેસ્ટન્ટ રહી ચૂક્યો છે. તેણે દેવોલિનાને સપોર્ટ કરવા માટે પોતાની યુટ્યુબ ચૅનલ પર એક વિડિયો બનાવવાનું પણ નક્કી કર્યું છે. દેવોલિના બૅનરજીએ સ્ટાર પ્લસની ‘સાથ નિભાના સાથિયાં’માં ગોપીબહુનું કૅરેક્ટર કર્યું હતું જે બહુ પૉપ્યુલર થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2019 10:15 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK