શું સુષ્મિતા સેનના ભાઈ-ભાભીના સંબંધોમાં પડી તિરાડ?

Published: Aug 01, 2019, 09:04 IST | મુંબઈ

સુષ્મિતા સેનના ભાઈ અને ભાભીએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પરથી અનફૉલો કરી દીધા છે. શું તેમના સંબંધોમાં તિરાડ આવી છે?

શું સુષ્મિતા સેનના ભાઈ-ભાભીના સંબંધોમાં પડી તિરાડ?
શું સુષ્મિતા સેનના ભાઈ-ભાભીના સંબંધોમાં પડી તિરાડ?

બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને ચારૂ અસોપાએ 19 જૂને લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં બંને વચ્ચે પ્રેમ નજર આવી રહ્યો છે. પરંતુ હવે બંનેને લઈને ચોંકવાનારી ખબરો સામે આવી રહી છે. ચારૂ અને રાજીવે ઈન્સ્ટાગ્રામ પર અનફૉલો કરી દીધા છે. એવામાં એ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.

 
 
 
View this post on Instagram

We all enjoyed Goan dance 💃🏻 Thanks for the wonderful welcome @texgoaresort #rajakibittu

A post shared by Charu Asopa Sen (@asopacharu) onJul 7, 2019 at 1:39am PDT


એટલું જ નહીં બંનેએ ઈન્સ્ટાગ્રામ પર પ્રોફાઈલ ફોટો પણ ચેન્જ કરી દીધો છે. પહેલા બંનેને અકાઉન્ટ પર કપલનો ફોટો લગાવેલો હતો, પરંતુ હવે બંનેએ પોતાની સિંગલ ઈમેજ લગાવી લીધી છે. આ તમામ ફેરફારથી એવા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બંને વચ્ચે અણબનાવ છે. હાલમાં જ ચારૂએ પોતાની  એક તસવીર પણ પોસ્ટ કરી છે. સાથે તેણે એક ફેમસ ગઝલની એક લાઈન લખી છે. જે એ વાતની હિન્ટ મળે છે કે તે પરેશાન છે.

ચારૂએ લખ્યું કે, હમ લબોં સે કહ ના પાએ ઉનસે હાલ-એ-દિલ કભી ઔર વો સમઝે નહીં ખામોશી ક્યા ચીઝ હૈ. એ પહેલા જ ચારૂએ પોતાનો વધુ એક સિંગલ ફોટો શેર કરતા એક કેપ્શન લખ્યું કે જે થોડું અજીબ હતું. ચારૂએ લખ્યું હતું કે, ચુપ હતા તો જિંદગી ચલ રહી થી લાજવાબ, ખામોશિયાં બોલને લગી તો બબાલ હો ગયા.

 
 
 
View this post on Instagram

Hum labon se keh na paaye unse haale dil kabhi, aur woh samjhe nahi ye khamoshi kya cheez hai..

A post shared by Charu Asopa Sen (@asopacharu) onJul 30, 2019 at 2:22am PDT

 
 
 
View this post on Instagram

Chup the toh zindagi chal rahi thi lajawaab, khomoshiyaan bolne lagi toh bawaal ho gaya.🤯

A post shared by Charu Asopa Sen (@asopacharu) onJul 29, 2019 at 7:10am PDT

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK