Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હેલ્થને ધ્યાનમાં રાખી બ્રેક લીધો તેથી ફિલ્મ સાઇન નથી કરી રહ્યો ઇરફાન

હેલ્થને ધ્યાનમાં રાખી બ્રેક લીધો તેથી ફિલ્મ સાઇન નથી કરી રહ્યો ઇરફાન

12 March, 2020 03:07 PM IST | Mumbai Desk

હેલ્થને ધ્યાનમાં રાખી બ્રેક લીધો તેથી ફિલ્મ સાઇન નથી કરી રહ્યો ઇરફાન

ઇરફાન ખાન

ઇરફાન ખાન


‘અંગ્રેઝી મીડિયમ’ બાદ ઇરફાને હાલમાં તો કામમાંથી બ્રેક લીધો છે. તેણે કોઈ પણ નવી ફિલ્મ સાઇન નથી કરી. ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમરની લંડનમાં સારવાર લીધા બાદ ભારત આવીને ઇરફાને ‘અંગ્રેઝી મીડિયમ’નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. મેડિકલ ટ્રીટમેન્ટ બાદ ઇરફાનને વીકનેસ આવી ગઈ છે. સાથે જ ‘અંગ્રેઝી મીડિયમ’ના શૂટિંગ વખતે તેની એનર્જી પણ ખૂબ ગઈ હોવાથી તેણે હવે થોડો આરામ કરવાનું નક્કી કર્યું છે. આ જ કારણ છે કે તેણે ઍક્ટિંગનાં કોઈ નવાં અસાઇનમેન્ટસ સાઇન નથી કર્યાં.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2020 03:07 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK