થિયેટર્સમાં ૧૧ ડિસેમ્બરે જોવા મળશે ઇન્દુ કી જવાની

Published: 22nd November, 2020 20:03 IST | Agencies | Mumbai

લૉકડાઉનને કારણે ફિલ્મોને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. જોકે હવે ધીમે-ધીમે સ્થિતિ થાળે પડતી હોવાથી મેકર્સ ફિલ્મોને થિયેટર્સમાં રિલીઝ કરવાનો નિર્ણય લઈ રહ્યા છે.

થિયેટર્સમાં ૧૧ ડિસેમ્બરે જોવા મળશે ઇન્દુ કી જવાની
થિયેટર્સમાં ૧૧ ડિસેમ્બરે જોવા મળશે ઇન્દુ કી જવાની

કિયારા અડવાણી અને આદિત્ય સીલની ‘ઇન્દુ કી જવાની’ ૧૧ ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મૉડર્ન લવ-સ્ટોરી એટલે કે ઑનલાઇન ડેટિંગ દેખાડવામાં આવશે. ફિલ્મને અબીર સેનગુપ્તાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને ટી-સિરીઝ, નિખિલ અડવાણી, મધુ ભોજવાણી અને મોનિશા ભોજવાણીએ પ્રોડ્યુસ કરી છે. લૉકડાઉનને કારણે ફિલ્મોને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. જોકે હવે ધીમે-ધીમે સ્થિતિ થાળે પડતી હોવાથી મેકર્સ ફિલ્મોને થિયેટર્સમાં રિલીઝ કરવાનો નિર્ણય લઈ રહ્યા છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK