પોતાના પરની ડૉક્યુમેન્ટરીના પ્રમોશન માટે યુવી મમ્મી સાથે હાજરી

Published: 28th October, 2012 04:58 IST

આજે રાત્રે ૧૦ વાગ્યે કલર્સ ચૅનલ પર આવતા રિયલિટી શો ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં યુવરાજ સિંહ તેની માતા શબનમ સિંહ સાથે હાજરી આપવાનો છે.

આ શોમાં તે પોતાના કૅન્સર સામે લડવાના અનુભવના આધારે તૈયાર કરવામાં આવેલી ડૉક્યુમેન્ટરી ‘ઝિંદગી અભી બાકી હૈ’નું પ્રમોશન પણ કરવાનો છે. આ ડૉક્યુમેન્ટરી ત્રણ ભાગમાં કલર્સ ચૅનલ પર દેખાડવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK