સૈફ અલી ખાનનું માનવું છે કે ભારતની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું પુનરુત્થાન થઈ રહ્યું છે. તેની વેબ-સિરીઝ ‘તાંડવ’ રિલીઝ થવાની છે. મનોરંજન જગત વિશે સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘ભારતમાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો હવે પુનરુદ્ધાર થઈ રહ્યો છે. એવામાં ‘તાંડવ’ જેવી સ્ટોરીઝ આ પરિવર્તનનો એક ભાગ છે. એક ઍક્ટર તરીકે મારા માટે આ નાટકીય લેખનનો એક સારો ભાગ છે. નેગેટિવ પાત્રોની એક આકર્ષક રચના હંમેશાંથી રોમાંચક હોય છે. મેં જ્યારે મારા પાત્ર સમરની કૉમ્પ્લેક્સિટીઝ વિશે વાંચ્યું ત્યારે જ હું તાંડવના વિશ્વમાં ઊંડો ઊતરી ગયો હતો. હું આ શોની રિલીઝને લઈને આતુર છું.’
Radhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ
19th January, 2021 18:37 ISTમૂવી-માફિયા કરતાં પણ વધુ ભયાનક કઈ બાબત લાગે છે કંગના રનોટને?
19th January, 2021 16:45 ISTકંગનાની ધાકડ પહેલી ઑક્ટોબરે થશે થિયેટરમાં રિલીઝ
19th January, 2021 16:43 ISTમૅડમ ચીફ મિનિસ્ટર માટે ભીમ સેનાએ મારવાની ધમકી આપી રિચા ચઢ્ઢાને
19th January, 2021 16:41 IST