વરસાદના મોસમમાં ઈલિયાના અને વાણી કપૂરે કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

Updated: Jul 27, 2019, 16:37 IST | મુંબઈ

સોશિયલ મીડિયા પર જ્યારે પણ એક્ટર્સ પોતાની ફોટો શૅર થાય છે તો એના પર એમના ફૅન્સની ઘણી લાઈક્સ અને કમેન્ટ્સ આવી જાય છે.

વાણી કપૂર અને ઈલિયાના ડિક્રૂઝ
વાણી કપૂર અને ઈલિયાના ડિક્રૂઝ

બૉલીવુડ સ્ટાર્સ પોતાની ફિલ્મોને લઈને સતત ચર્ચામાં રહે છે. ક્યારે તેઓ પ્રોફેશનલ તો ક્યારે પર્સનલ લાઈફને લઈને પણ સમાચારની હેડલાઈન્સ બની જાય છે. હાલ સોશિયલ મીડિયા પર જ્યારે પણ એક્ટર્સ પોતાની ફોટો શૅર કરે છે તો એના પર એમના ફૅન્સની ઘણી લાઈક્સ અને કમેન્ટ્સ આવી જાય છે. એવી જ રીતે ઈલિયાના ડિક્રૂઝ (Ileana Dcruz) અને વાણી કપૂર ( Vaani Kapoor)ની હાલ શૅર કરેલી તસવીરો સાથે થયું છે.

આ પણ જુઓ : Dimple Biscuitwala: જુઓ આ ગુજ્જુ એક્ટ્રેસનો ક્યૂટ અંદાજ

હકીકતમાં ઈલિયાના ડિક્રૂઝ (Ileana Dcruz)એ હાલમાં જ એક ફોટો પોતાના ઑફિશ્યિલ ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એમાં તે સફેદ કલરની બિકિની પહેરેલી દેખાઈ રહી છે. આ તસવીરમાં એનો સુંદર અંદાજ જોઈ શકાય છે.઼

 
 
 
View this post on Instagram

Throwback on a Friday 🕺🏻 📸 @colstonjulian

A post shared by Ileana D'Cruz (@ileana_official) onJul 26, 2019 at 3:45am PDT

ઈલિયાનાએ આ પોસ્ટને શૅર કરતા લખ્યું કે આ થ્રોબેક ફોટો છે. ઈલિયાના એના પહેલા પણ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફિટમાં કેટલાક ફોટોઝ શૅર કરી ચૂકી છે.

એક્ટ્રેસ વાણી કપૂરે પણ હાલમાં જ પોતાની કેટલીક તસવીરોને પોતાના ઑફિશ્યિલ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.

 
 
 
View this post on Instagram

Walking into the golden hour ☀️

A post shared by VK (@_vaanikapoor_) onJul 26, 2019 at 4:38am PDT

વાણીએ આ પોસ્ટમાં બે ફોટો શૅર કર્યો છે જેમાં એનો દિલકશ અંદાજ જોઈ શકાય છે. વાણી આની પહેલા પણ પોતાની તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતી જોવા મળી છે અને એના ફૅન્સને પણ એની તસવીરો ઘણી પસંદ આવી છે.

 
 
 
View this post on Instagram

Stormy mind and a tranquil ♥️

A post shared by VK (@_vaanikapoor_) onJun 17, 2019 at 2:51am PDT

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK