Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > cannes 2019: નિકને છોડી આ વ્યક્તિ સાથે જોવા મળી પ્રિયંકા ચોપરા

cannes 2019: નિકને છોડી આ વ્યક્તિ સાથે જોવા મળી પ્રિયંકા ચોપરા

19 May, 2019 04:09 PM IST |

cannes 2019: નિકને છોડી આ વ્યક્તિ સાથે જોવા મળી પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા સ્ટાઇલિસ્ટ સંજય કુમાર સાથે

પ્રિયંકા ચોપરા સ્ટાઇલિસ્ટ સંજય કુમાર સાથે


બોલીવૂડ એક્ટ્રેસ આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019માં ધૂમ મચાવી રહી છે. કાન્સમાં આ વર્ષે કંગના રનૌટ સહિત દીપિકા પાદૂકોણ, પ્રિયંકા ચોપરા, ડિઆના પેન્ટી અને હિના ખાન તેમની અદાઓ બિછાવી રહી છે. આ એક્ટ્રેસ પૈકી પ્રિયંકા ચોપરા અને હિના ખાન આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ડેબ્યૂ કરી રહી છે અને અત્યાર સુઘી બન્ને મનમોહક લૂકમાં જોવા મળ્યા છે. કાન્સ ફેસ્ટીવલમાં પ્રિયંકા ચોપરાની એક ફોટો વાયરલ થઈ રહી છે જેમાં પ્રિયંકા ચોપરા નિક સાથે નહી પણ બીજા કોઈ સાથે જોવા મળી રહી છે.

આ ફોટો વાયરલ થતા લોકો ઘણા સવાલ કરી રહ્યા છે. આ ફોટોમાં પ્રિયંકા ચોપરા કોઈ અન્ય વ્યક્તિ સાથે જોવા મળી રહી છે જે પ્રિયંકા ચોપરાની કમરમાં હાથ નાખીને ઉભો છે. પ્રિયંકા ચોપરા સાથે આવી રીતે ઉભી રહેનાર આ વ્યક્તિ બીજી કોઈ નહી તેનો સ્ટાઈલિસ્ટ સંજય કુમાર છે. વિરલ ભયાણી તેમના ઇન્ટાગ્રામ પણ ફોટો શૅર કરતા લખ્યુ હતું કે, 'આ પ્રિયંકાના ફેરવિટ સ્ટાઈલિશ સંજય કુમાર છે.' જો કે આ ફોટોને લઈને લોકો ઘણી વાતો કરી રહ્યા છે અને કમેન્ટ કરી રહ્યા છે.



સંજય કુમાર દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડિપ નેક ગાઉનમાં જોવા મળી હતી. મેટાલિક બ્લેક ડીપ નેક ગાઉન સાથે મેટાલિક મેકઅપે પ્રિયંકાના ફેન્સનું મન મોહી લીધુ હતું. આ ડ્રેસ સાથે પ્રિયંકા કાન્સ ફેસ્ટીવલની પાર્ટીમાં પહોચી હતી જેમાં નિક જોનસ પણ સાથે જોવા મળી રહ્યો હતો. નિક જોનસ બ્રાઉન શૂટમાં જોવા મળી રહ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 04:09 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK