Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઉડતા પંજાબ નામની ફિલ્મમાં શાહિદ ને ઇમરાન

ઉડતા પંજાબ નામની ફિલ્મમાં શાહિદ ને ઇમરાન

07 October, 2014 04:41 AM IST |

ઉડતા પંજાબ નામની ફિલ્મમાં શાહિદ ને ઇમરાન

ઉડતા પંજાબ નામની ફિલ્મમાં શાહિદ ને ઇમરાન


પંજાબમાં બે વ્યક્તિઓ દ્વારા અનિયંત્રિતપણે થતા ડ્રગ્સના વપરાશને આ ફિલ્મનો વિષય બનાવવામાં આવ્યો છે. અભિષેક ચૌબેની આ ફિલ્મમાં બે વ્યક્તિઓની ભૂમિકા માટે શાહિદને પહેલાંથી સાઇન કરી લેવામાં આવ્યો છે, જ્યારે બીજી વ્યક્તિ માટે ઇમરાન હાશ્મીની પસંદગી કરવામાં આવી છે. એમાં ઇમરાને પણ પૉઝિઝિવ રિસ્પૉન્સ આપ્યો છે. જાન્યુઆરીથી કામકાજ શરૂ કરનારી આ ફિલ્મ માટે હિરોઇનની પસંદગી થવાની હજી બાકી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2014 04:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK