Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર સરકાર મારાથી ઑબ્સેસ્ડ રહેવાનું બંધ નહીં કરે તો...:કંગના

મહારાષ્ટ્ર સરકાર મારાથી ઑબ્સેસ્ડ રહેવાનું બંધ નહીં કરે તો...:કંગના

22 September, 2020 12:43 PM IST | Mumbai
Agencies

મહારાષ્ટ્ર સરકાર મારાથી ઑબ્સેસ્ડ રહેવાનું બંધ નહીં કરે તો...:કંગના

કંગના રણોત

કંગના રણોત


કંગના રનોટનું કહેવું છે કે જો મહારાષ્ટ્ર સરકાર મારાથી ઑબ્સેસ્ડ રહેવાનું નહીં છોડે તો તેમની સરકાર પડી ભાંગશે. કંગનાની મુંબઈ ઑફિસ તોડ્યા બાદ તેણે આવું સ્ટેટમેન્ટ આપ્યું હતું. ભિવંડીમાં સોમવારે પટેલ કમ્પાઉન્ડમાં ત્રણ માળનું એક બિલ્ડિંગ પડી ભાંગતાં ઓછામાં ઓછી દસ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. આ ફોટોને ટ્વિટર પર શૅર કરતાં એક યુઝરે ટ્વીટ કર્યું હતું કે ‘ખૂબ જ દર્દનાક દૃશ્ય છે. મહારાષ્ટ્ર સરકાર જ્યારે કંગનાની ઑફિસ તોડી રહી હતી ત્યારે જ આ ઘટના ઘટી હતી.’
આ વિશે કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘આ દરમ્યાન મહારાષ્ટ્ર સરકાર ક-ક-ક-ક-કંગના કરી રહી છે. જો તેઓ મારાથી ઑબ્સેસ થતા બંધ થશે તો તેમને ખબર પડશે કે તેમનું સ્ટેટ કેવી રીતે ભાંગી પડી રહ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2020 12:43 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK